અરબપતિની યાદી: ભારતમાં પ્રથમ મુકેશ અંબાણી, જાણો કોણ છે નંબર 2 પર?
ફોર્બ્સે અમીર લોકોની યાદી જાહેર કરી છે અને દર વખતની જેમ ભારતમાં મુકેશ અંબાણી ટોચ પર છે. જ્યારે વિશ્વમાં જોવા જઈએ તો તેનો નંબર 14મો છે. જો ભારતમાં પ્રથમ નંબરને લઈને ચર્ચાઓ નથી પણ આ વખતે બીજા નંબરને લઈને ચર્ચાઓ જામી છે. કંપનીની ચેન દ્વારા ઓપરેટ થનારી ડિ-માર્ટના સંસ્થાપકે બાજી મારી છે. તેઓએ ગૌતમ અદાણી, […]
ફોર્બ્સે અમીર લોકોની યાદી જાહેર કરી છે અને દર વખતની જેમ ભારતમાં મુકેશ અંબાણી ટોચ પર છે. જ્યારે વિશ્વમાં જોવા જઈએ તો તેનો નંબર 14મો છે. જો ભારતમાં પ્રથમ નંબરને લઈને ચર્ચાઓ નથી પણ આ વખતે બીજા નંબરને લઈને ચર્ચાઓ જામી છે. કંપનીની ચેન દ્વારા ઓપરેટ થનારી ડિ-માર્ટના સંસ્થાપકે બાજી મારી છે. તેઓએ ગૌતમ અદાણી, શિવ નડાર જેવા દિગ્ગજોને પાછળ મુકી દીધા છે. વિશ્વના 500 અમીર લોકોની યાદી જાહેર કરવામાં આવી અને તેમાં ભારતના 10 લોકોને જગ્યા મળી છે.
આ પણ વાંચો : મુકેશ અંબાણીના જિઓ વન્ડરલેન્ડને જોઈ ભૂલી જશો ડિઝનીલેન્ડ! જુઓ VIDEO
પ્રથમ ક્રમાંકે મુકેશ અંબાણી છે તેઓની સંપત્તિ 57.3 અરબ ડોલર આંકવામાં આવી છે તો બીજા ક્રમે 17.5 અરબ ડોલર સાથે રાધાકૃષ્ણ દામાણી આવી ગયા છે. તેઓનો આંતરરાષ્ટ્રીય ક્રમ 69મો છે. ત્રીજા ક્રમાંકે સોફ્ટવેરની કંપની ચલાવનારા શિવ નડાર છે તો ચોથા ક્રમાંકે ઉદય કોટક છે. પાંચમાં ક્રમાંકે ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]