PAN CARD ને Aadhar સાથે લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, નહિ કરો તો આવતીકાલથી તમારું PAN નકામું થઈ જશે ! ભરવો પડશે દંડ

PAN ને Aadhar સાથે લિંક કરી લો નહીતો તમારું પાનકાર્ડ આવતીકાલ 1 એપ્રિલથી નકામું થઈ જશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર પાનને આધાર સાથે જોડવાની આજે 31 માર્ચ ૨૦૨૧ અંતિમ તારીખ છે.

PAN CARD ને Aadhar સાથે લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, નહિ કરો તો આવતીકાલથી તમારું PAN નકામું થઈ જશે ! ભરવો પડશે દંડ
પાનને આધાર સાથે જોડવાની આજે 31 માર્ચ ૨૦૨૧ અંતિમ તારીખ છે.
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 9:16 AM

જો તમે પાન કાર્ડ (PAN Card)નો ઉપયોગ કરો છો તો ધ્યાન આપો. તમે હજી સુધી તમારો પાન આધારકાર્ડ(Aadhaar Card) સાથે જોડ્યો નથી તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારું પાનકાર્ડ આવતીકાલ 1 એપ્રિલથી નકામું થઈ જશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર પાનને આધાર સાથે જોડવાની આજે 31 માર્ચ ૨૦૨૧ અંતિમ તારીખ છે.

જો તમે આ કામ સમયસર નહીં કરો તો સમયમર્યાદા પૂરી થયા પછી, તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. એટલે કે આવતીકાલ 1 એપ્રિલથી તમે પાન કાર્ડનો ઉપયોગ આઈડી પ્રૂફ તરીકે અથવા અન્ય હેતુઓ માટે કરી શકશો નહીં. માત્ર આટલુંજ નહીં, જો તમારો આધાર અને પાન નિયત આવતીકાલે લિંક નહિ હોય તો તમારા પાનને કાયદેસર રીતે એક્ટિવ માનવામાં આવશે નહીં. ઉપરાંત, આવકવેરા કાયદાની કલમ 272 બી મુજબ તમારે 10,000 રૂપિયા દંડ પણ ભરવો પડશે.

બેંક ખાતા ખોલવા, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર ખરીદવાઅને રૂ 50,000 થી વધુના રોકડ વ્યવહાર જેવા ઘણા કાર્યો માટે પાનકાર્ડ ફરજિયાત છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વેબસાઇટ દ્વારા લિંક કેવી રીતે કરી શકાય ? >> પ્રથમ આવકવેરા વેબસાઇટ પર જાઓ >> આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો >> આધારકાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ટિક કરો >> હવે કેપ્ચા કોડ દાખલ કરો >> હવે Link Aadhaar બટન પર ક્લિક કરો >> તમારો પાન આધાર સાથે જોડવામાં આવશે.

SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત આ માટે તમારે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરવું પડશે. આ પછી 12-અંકનો આધાર નંબર અને પછી 10-અંકનો પાન નંબર લખો. હવે step 1 માં ઉલ્લેખિત સંદેશને 567678 અથવા 56161 પર મોકલો.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">