ભારતમાં નાના ઉદ્યોગોને મદદ કરવા માટે, Google 109 કરોડનું રોકાણ કરશે, જાણો વિગત

ગૂગલે(google) બુધવારે જણાવ્યું છે કે કોવિડ -૧૯(covid -19)રોગચાળાને પગલે તે ભારતમાં નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ટેકો આપવા માટે 15 લાખ ડોલર (લગભગ 109 કરોડ રૂપિયા) નું રોકાણ કરશે.

ભારતમાં નાના ઉદ્યોગોને મદદ કરવા માટે, Google 109 કરોડનું રોકાણ કરશે, જાણો વિગત
google india
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 18, 2021 | 10:12 AM

ગૂગલે(google) બુધવારે જણાવ્યું છે કે કોવિડ -૧૯(covid -19)રોગચાળાને પગલે તે ભારતમાં નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ટેકો આપવા માટે 15 લાખ ડોલર (લગભગ 109 કરોડ રૂપિયા) નું રોકાણ કરશે. આ રોકાણ યુ.એસ. બહારના નાના ઉદ્યોગોને મદદ કરવા માટે ગૂગલની 75 લાખ ડોલરની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે ભારતભરના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ટેકો આપવા માટે૧૫ લાખ ડોલરનું રોકાણ કરીશું. અમે સ્થાનિક ભાગીદારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. ”

ગૂગલે ગયા વર્ષે 20 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું કંપની બિન-સરકારી ભાગીદારો સાથે કામ કરી રહી છે કે જેમની પાસે વ્યવસાયોને સંસાધનો પૂરા પાડવાનો લાંબો ટ્રેક રેકોર્ડ છે અને સામાન્ય રીતે પરંપરાગત ધીરનાર દ્વારા અવગણવામાં આવે છે. ગયા વર્ષે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ગૂગલે નાના ઉદ્યોગોને ટેકો આપવાની 80 કરોડ ડોલરની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે 20 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગૂગલ આવતા પાંચ વર્ષમાં 75,000 કરોડનું રોકાણ કરશે ટેક જાયન્ટ ગૂગલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેનો વિશ્વભરના નાના ઉદ્યોગો સાથે ખાસ સંબંધ છે અને નાના ઉદ્યોગોને તેમનો આધાર વધારવામાં, નવીનતા લાવવા અને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે. કંપનીએ કહ્યું, “આજની ઘોષણા સાથે, અમને નવા પડકારનો સામનો કરવામાં મદદ કરવામાં અમને ગર્વ છે.”

ગયા વર્ષે જુલાઈમાં કંપનીના CEO સુંદર પિચાઇએ ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટલાઇઝેશન ફંડની જાહેરાત કરી હતી, જેના દ્વારા કંપનીએ ભારતને ડિજિટલ કરવામાં મદદ કરવા માટે આવતા પાંચ-સાત વર્ષમાં 75,000 કરોડ રૂપિયા અથવા લગભગ 10 અબજ ડોલરનું રોકાણ કરશે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">