બે દિવસમાં પતાવી લો આ કામ નહીંતર મુશ્કેલીમાં પડશો, જાણો વિગતવાર

પેન્શનરોએ તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. આ જીવન પ્રમાણપત્રનો અર્થ છે કે પેન્શનર જીવિત છે.

બે દિવસમાં પતાવી લો આ કામ નહીંતર મુશ્કેલીમાં પડશો, જાણો વિગતવાર
30 Nov. 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 9:50 AM

નવેમ્બર મહિનામાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે છેલ્લી તારીખ નજીક આવી રહી છે. પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું પેન્શન બંધ થઈ શકે છે. આ સિવાય જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો LIC હાઉસિંગ ફાઇનાન્સની વિશેષ હોમ લોન ઓફર આ મહિને સમાપ્ત થઈ રહી છે.

લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવું જરૂરી પેન્શનરોએ તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. આ જીવન પ્રમાણપત્રનો અર્થ છે કે પેન્શનર જીવિત છે. પેન્શનરોએ પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે જેથી તેમનું પેન્શન બંધ ન થાય.

તમે જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. આ માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે. UDAI માન્ય ફિંગરપ્રિન્ટ ઉપકરણ પણ હોવું જોઈએ. આ પછી તમે સ્માર્ટફોન દ્વારા ઇમેઇલ આઈડી અને એપ્લિકેશનમાં દર્શાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘરે બેઠા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

LIC હાઉસિંગ ફાઇનાન્સમાં હોમ લોન માટે અરજી કરો LIC હાઉસિંગ ફાઇનાન્સે રૂ. 2 કરોડ સુધીની હોમ લોન માટે હોમ લોનનો દર ઘટાડીને 6.66% કર્યો છે. આ ઑફર 30 નવેમ્બર સુધી લીધેલી હોમ લોન પર જ લાગુ થશે. આ પછી કંપની વ્યાજ દરમાં વધારો કરી શકે છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 6.66 ટકા સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ વધુમાં વધુ 30 વર્ષના સમયગાળા માટે હોમ લોન પરના સૌથી નીચા દરની ઓફર કરી છે. લોકો હોમ લોન માટે LIC HomY App ઉપર પણ અરજી કરી શકે છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સની ઓફિસની મુલાકાત લીધા વિના તેમની લોન અરજીની સ્થિતિ ચકાસી શકે છે.

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે નોંધણી જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 9માં પ્રવેશ માટે 30 એપ્રિલ 2022ના રોજ યોજાનારી પસંદગી કસોટી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. આ તારીખ સુધી તમે નવોદય વિદ્યાલય સમિતિ (NVS) ની સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.

આ પણ વાંચો :  સરકારી ઓઇલ કંપનીઓ Model Retail Outlet Scheme શરૂ કરશે. 70 હજારથી વધુ આઉટલેટના નેટવર્ક માટે તૈયારી હાથ ધરાઈ

આ પણ વાંચો : EPFO : વર્ષોથી બંધ પડેલું PF એકાઉન્ટ સરકારની આ શરતનું પાલન કરી ફરી શરૂ કરી શકાશે, જાણો સંપૂર્ણ માહિતી

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">