RBIના આ નિર્ણયથી Fixed Depositના રોકાણકારોને મોટી રાહત મળશે , જાણો વિગતવાર

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આજે RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

RBIના આ નિર્ણયથી Fixed Depositના રોકાણકારોને મોટી રાહત મળશે , જાણો વિગતવાર
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 5:21 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આજે RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જાણકારો કહે છે કે RBIએ અપેક્ષા મુજબ નિર્ણય લીધો છે. ત્રણ દિવસીય બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકિંતા દાસે કહ્યું, ‘આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે 4 ટકાના દરે જાળવવામાં આવે છે.

FD રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે RBIના આ નિર્ણય પછી હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અનુક્રમે 4 ટકા અને 3.35 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો છે. નીતિ વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવો તે ફિક્સ ડિપોઝીટ દ્વારા બચત કરનારાઓ માટે સારા સમાચાર છે. બેન્કો FD પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે નિર્ણય લેશે નહીં. હાલમાં, બેન્કો એફડી પર 2.9 ટકાથી 5.4 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

બેંકમાં પૈસા જમા કરનારાઓ પર શું અસર થશે? RBI દ્વારા નીતિ વ્યાજના દરમાં ઘટાડો કરે તો બેન્કો પણ એફડી દર ઘટાડે છે. જોકે, થાપણ દરમાં આ ઘટાડો રેપો રેટના પ્રમાણમાં નથી. જો તમે બેંકમાં પૈસા જમા કરનાર રોકાણકાર તરીકે જુઓ તો વ્યાજ દર ઘટાડવાનો અર્થ એ છે કે ખાતામાં નવી થાપણો પર ઓછું વ્યાજ મળશે. ઓછા વ્યાજ એટલે કે થાપણ કરનારની થાપણ પણ ઓછા વળતર મેળવશે. વ્યાજ દર વધારવાનો અર્થ એ છે કે થાપણ પર વધુ વળતર મળશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">