સસ્તી કિંમતે પ્રોપર્ટી ખરીદવા વિચારી રહ્યા છો? PNB લાવ્યું છે બમ્પર ઓફર, જાણો વિગતવાર

જો તમને સસ્તી કિંમતે ઘર ખરીદવું હોય કે દુકાન ખરીદવી હોય તો પંજાબ નેશનલ બેંક (PNB) મોકો આપી રહ્યું છે. દેવું પાછું મેળવવા PNB મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે.

સસ્તી કિંમતે પ્રોપર્ટી ખરીદવા વિચારી રહ્યા છો? PNB લાવ્યું છે બમ્પર ઓફર, જાણો વિગતવાર
PNB e-Auction
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 15, 2021 | 9:26 AM

જો તમને સસ્તી કિંમતે ઘર ખરીદવું હોય કે દુકાન ખરીદવી હોય તો પંજાબ નેશનલ બેંક (PNB) મોકો આપી રહ્યું છે. દેવું પાછું મેળવવા PNB મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે. બેંક આજે 15 માર્ચ 2021 ના ​​રોજ ઘર, દુકાન અને વ્યાપારી મિલકતોની હરાજી કરવા જઈ રહી છે. તેમાં 6,350 રહેણાંક, 1,691 કોમર્શિયલ અને 922 ઔદ્યોગિક અને 14 કૃષિ સંપત્તિ છે. આ પ્રોપર્ટીસ ડિફોલ્ટની લિસ્ટમાં છે. પીએનબીએ ટ્વીટ કરીને આ હરાજી અંગે માહિતી આપી છે.

PNB એ ટ્વિટમાં કહ્યું છે કે, 15 માર્ચ, 2021 ના ​​રોજ યોજાનારી પીએનબી ઇ-ઓક્શન દ્વારા સસ્તામાં રહેણાંક અને વ્યવસાયિક મિલકતો ખરીદો. વધુ માહિતી માટે, ઇ-સેલ્સ પોર્ટલ https://ibapi.in ની મુલાકાત લો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હરાજી કરવા જઈ રહેલ પ્રોપર્ટી વિશેની વધુ માહિતી ibapi.in પરથી મેળવી શકાય છે. જો તમે ઇ-ઓક્શન દ્વારા સંપત્તિ ખરીદવા માંગતા હો, તો તમે બેંકમાં જઈને હરાજી અને મિલકતની હરાજી થવાની માહિતી પણ મેળવી શકો છો.

આ રીતે તમે હરાજીમાં ભાગ લઈ શકો છો આ હરાજીમાં ભાગ લેવા માટે તમે ઓનલાઇન અરજી કરી શકો છો. KYCની સંપૂર્ણ વિગતો માટે તમામ દસ્તાવેજો શાખામાં સબમિટ કરવા પડશે.

ઇ-હરાજીમાં ભાગ લેવા, પાટીસીપેન્ટએ અર્નેસ્ટ મની ડિપોઝીટ એટલે કે EMD સબમિટ કરવાની રહેશે. ડિજિટલ હસ્તાક્ષર જરૂરી રહેશે. જો તમે હરાજીમાં ભાગ લેવા માંગતા હો, તો ઇ-ઓક્શનર્સ અથવા માન્ય એજન્સી પાસે જઈને તમે ડિજિટલ હસ્તાક્ષર લઈ શકો છો.

કેનરા બેંક પણ આપી રહી છે તક કેનેરા બેન્ક ભારતભરમાં 2000 થી વધુ મિલકતોની ઇ-હરાજી કરવા જઈ રહી છે. કેનેરા બેંકની મેગા ઇ-ઓક્શન 16 માર્ચ અને 26 માર્ચે થશે. બેંકના જણાવ્યા અનુસાર, મિલકતો વિશેની વધુ માહિતી માટે કેનેરા બેંકની કોર્પોરેટ વેબસાઇટ https://canarabank.com જુઓ.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">