1 July થી લાગુ પડશે આ 5 ફેરફાર , જાણો બેંકથી લઈ લાઇસન્સ સુધી ક્યા નિયમો પાડશે તમારા ઉપર અસર

1 જુલાઈથી બેન્કિંગ , ટેક્સ અને LPG રેટ સહિતના 5 મોટા ફેરફાર આવી રહ્યા છે. નિયમોમાં થતા બદલાવ આપણા માટે જાણવા જરૂરી છે

1 July થી લાગુ પડશે આ 5 ફેરફાર , જાણો બેંકથી લઈ લાઇસન્સ સુધી ક્યા નિયમો પાડશે તમારા ઉપર અસર
1 જુલાઈથી 5 મોટા ફેરફાર થઇ રહ્યા છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 4:46 PM

1 July 2021 થી ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. આમાં દેશની સૌથી મોટી સરકારી બેંક SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) પર સર્વિસ ચાર્જમાં ફેરફાર કરી રહી છે. આ સાથે, ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ પણ બદલાઇ રહ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. કરવેરામાં પણ બદલાવ આવ્યો છે.

SBIનો નિયમ બદલાશે સ્ટેટ બેંકે કહ્યું છે કે 1 જુલાઇ, 2021 થી એસબીઆઇ ખાતાધારકો માટે નવા સર્વિસ ચાર્જ લાગુ થશે. ચાર્જમાં ફેરફાર એટીએમ ઉપાડ, ચેક બુક, મની ટ્રાન્સફર અને અન્ય વ્યવહારોમાં કરવામાં આવશે. એસબીઆઇએ આ ખાતાઓને ન્યૂનતમ બેલેન્સની મુશ્કેલીથી મુક્ત રાખ્યા છે. એટલે કે ન્યૂનતમ બેલેન્સ શૂન્ય છે. ખાતા ધારકોને Rupay એટીએમ કમ ડેબિટ કાર્ડ મળે છે.

Canara Bank ના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ અપડેટ્સ Syndicate bank નો Canara Bank માં વિલય થયો છે અને તેની બેંકિંગ ડિટેઇલ બદલાવાની છે. કેનેરા બેંકે કહ્યું છે કે અગાઉના સિન્ડિકેટ બેંક શાખાઓનો IFSC કોડ 1 જુલાઇ 2021 થી બદલાશે. કેનેરા બેંકે કહ્યું કે ગ્રાહકોએ NEFT/ RTGS/IMPS દ્વારા ભંડોળ મેળવવા માટે નવા કેનેરા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવો પડશે. નવું આઈએફએસસી યુઆરએલ, Canarabank.com/IFSC.Html અથવા કેનેરા બેંકની વેબસાઇટની મુલાકાત લઈને અથવા કોઈપણ કેનેરા બેંક શાખાની મુલાકાત લઈને એકસેસ કરી શકાય છે. પૂર્વ સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને બદલાયેલા આઇએફએસસી અને એમઆઇસીઆર કોડ સાથે નવી ચેક બુક લેવાની રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

LPG Rates Revision એલપીજી ભાવમાં સુધારો દર પખવાડિયામાં કરવામાં આવે છે. ઓઇલ કંપનીઓ એલપીજી દરોની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરે છે.

Taxation : વિવાદ સે વિશ્વાસ યોજના કોવિડ 19 રોગચાળાને કારણે સરકારે તેની સીધી કર વિવાદ નિવારણ યોજના ‘વિવાદ સે વિશ્વાસ’ હેઠળ ચુકવણી કરવાની સમયમર્યાદા સુધી 30 જૂન સુધી કરી છે. સીબીડીટીના જણાવ્યા મુજબ, કોઈ વધારાની રકમ વિના ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ અધિનિયમ, 2020 હેઠળ લેણાં ચુકવવાનો સમય 30 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યો છે.

ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ કચેરીએ જવાની જરૂર રહેશે નહીં. કોઈ વ્યક્તિ ઘરે બેઠાં બનાવેલું લર્નિંગ લાઇસન્સ મેળવી શકે છે. નવી સિસ્ટમ 1 જુલાઇથી શરૂ થવાની છે સરકારની યોજના લર્નિંગ લાઇસન્સ બનાવવાની સિસ્ટમ નાબૂદ કરવાની હતી. સંપૂર્ણ તાલીમ લીધા પછી ડ્રાઇવરોને કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે. આ માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ એક્ટમાં ફેરફાર કરવો પડશે. જોકે આ ફેરફાર સરળ નથી. તેથી સરકારે આરટીઓ કચેરીએ જઇને લર્નિંગ લાઇસન્સ મેળવનારાઓને છુટકારો મેળવવા માટે એક યોજના તૈયાર કરી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">