YEAR 2020: Coronaના કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત, ભારતનો GDP એપ્રિલ-જૂનમાં -23.9% રહ્યો
કોરોનાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે અર્થ વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ. મહિનાઓ સુધી અનેક દેશમાં લોકડાઉન રહ્યું, જેનાથી આયાત અને નિકાસ પ્રભાવિત થઈ. અનેક દેશના આર્થિક વ્યવહારો અટકી ગયા. લોકડાઉનના કારણે ભારતનો જ જીડીપી એપ્રિલ જૂનમાં માઈનસ 23.9 ટકા રહ્યો. તો દુનિયાના અન્ય દેશોની શું સ્થિતિ રહી તેના પર પણ કરીએ એક નજર. Web Stories […]
કોરોનાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે અર્થ વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ. મહિનાઓ સુધી અનેક દેશમાં લોકડાઉન રહ્યું, જેનાથી આયાત અને નિકાસ પ્રભાવિત થઈ. અનેક દેશના આર્થિક વ્યવહારો અટકી ગયા. લોકડાઉનના કારણે ભારતનો જ જીડીપી એપ્રિલ જૂનમાં માઈનસ 23.9 ટકા રહ્યો. તો દુનિયાના અન્ય દેશોની શું સ્થિતિ રહી તેના પર પણ કરીએ એક નજર.