વૈશ્વિક બજારોમાં મિશ્ર પાતિસાદના પગલે શેરબજારમાં સપ્તાહના કારોબારની શરૂઆત નરમાશ સાથે થઇ

વૈશ્વિક બજારોમાં મિશ્ર પાતિસાદના પગલે આજે સપ્તાહના કારોબારની શરૂઆત નરમાશ સાથે થઇ છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફટી બંને લાલ નિશાનની નીચે કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,495.45 જ્યારે નિફ્ટીએ 11,877.00 સુધી ગગડ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકા સુધીની નરમેશ જોવા મળી છે. સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચાવાલી જોવામાં આવી […]

વૈશ્વિક બજારોમાં મિશ્ર પાતિસાદના પગલે શેરબજારમાં સપ્તાહના કારોબારની શરૂઆત નરમાશ સાથે થઇ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 26, 2020 | 12:51 PM

વૈશ્વિક બજારોમાં મિશ્ર પાતિસાદના પગલે આજે સપ્તાહના કારોબારની શરૂઆત નરમાશ સાથે થઇ છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફટી બંને લાલ નિશાનની નીચે કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,495.45 જ્યારે નિફ્ટીએ 11,877.00 સુધી ગગડ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકા સુધીની નરમેશ જોવા મળી છે. સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચાવાલી જોવામાં આવી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.17 ટકાની નબળાઈ છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.17 ટકાનો ઘટાડો નોંધાયોછે. બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, આઈટી, ઑટો, મેટલ, રિયલ્ટી ફાઈનાન્સ સર્વિસિઝ અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલી રહી છે. બેન્ક નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. એફએમસીજી અને ફાર્મા શેરોમાં સવારના સત્રમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે.

પ્રારંભિક સત્રમાં ભારતીય શેરબજારની સ્થિતિ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બજાર            સૂચકઆંક            ઘટાડો

SENSEX     40,608.70   −76.80 

NIFTY 50   11,907.50   −22.85 
પ્રારંભિક સત્રમાં શેરબજારમાં નોંધપાત્ર ઉત્તર ચઢાવની સ્થિતિઆ શેરોમાં દેખાઈ
દિગ્ગજ શેર
વધ્યા ઘટ્યા
ઈન્ડસઈન્ડ બેન્ક જેએસડબ્લ્યુ સ્ટીલ
ટાટા મોટર્સ રિલાયન્સ
નેસ્લે ઈન્ડિયા  ટાટા સ્ટીલ
આઈશર મોટર્સ  હિંડાલ્કો
આઈઓસી  હિંડાલ્કો
મિડકેપ
વધ્યા ઘટ્યા
સીજી કંઝ્યુમર ફ્યુચર રિટેલ
 આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ જિંદાલ સ્ટીલ
 અમારા રાજા બેટરીઝ ઈન્ફો એજ
અદાણી પાવર પીએન્ડજી
આદિત્ય બિરલા ફેશન  એબીબી ઈન્ડિયા

સ્મૉલકેપ

વધ્યા ઘટ્યા
મ્યુઝિક બ્રોડકાસ્ટ ફ્યુચર લાઈફ
જેએમ ફાઈનાન્શિયલ  શક્તિ પંપ્સ
તેજસ નેટવર્ક્સ  મહિન્દ્રા ઈપીસી
બટરફ્લાય  કોફોર્જ

આ પણ વાંચોઃ ક્રેડિટ સૂઈસનો રિપોર્ટ : આર્થિક મંદી વચ્ચે ભારતની ગૃહ સંપત્તિ બમણી થઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">