ભારત સરકારની ૯૦ ટકા સુધીના હિસ્સાવાળી ૫ બેન્કના શેરનો ભાવ ૧૦ રૂપિયા આસપાસ

શેર બજારોમાં તેજીએ એકતરફ ખુશીની લહેર ફેલાવી છે. પણ સાથે એક નકારાત્મક બાબત પણ ધ્યાને આવી છે. ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ 12 સરકારી બેંકો 5 ના શેર મૂળ કિંમતોની આસપાસનો વેપાર છે. આ ૫ બેંકોમાં સરકારની હિસ્સેદારી ૯૦ ટકા જેટલી છે. મૂળ કિંમતની આસપાસ વેપાર કરનાર સરકારી બેંકોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક , યુકો બેન્ક, […]

ભારત સરકારની ૯૦ ટકા સુધીના હિસ્સાવાળી ૫ બેન્કના શેરનો ભાવ ૧૦ રૂપિયા આસપાસ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 12, 2020 | 9:00 AM

શેર બજારોમાં તેજીએ એકતરફ ખુશીની લહેર ફેલાવી છે. પણ સાથે એક નકારાત્મક બાબત પણ ધ્યાને આવી છે. ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ 12 સરકારી બેંકો 5 ના શેર મૂળ કિંમતોની આસપાસનો વેપાર છે. આ ૫ બેંકોમાં સરકારની હિસ્સેદારી ૯૦ ટકા જેટલી છે. મૂળ કિંમતની આસપાસ વેપાર કરનાર સરકારી બેંકોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક , યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેન્કનો સમાવેશ થાય છે.

નબળો વેપાર દર્શાવતી ૫ સરકારી બેંકો અને તેમના આજના બજાર ખુલતા પહેલાના ભાવની સ્થિતિ આ મુજબ છે સરકારી બેન્ક                             હાલનો ભાવ (રૂ.) Indian Overseas Bank                  9.30 Central Bank Of India                  12.40 UCO Bank                                   12.15 Bank of Maharashtra                   11.25 Punjab and Sind Bank                 10.80

ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક તેના બેઝ વેલ્યુથી પણ ભાવમાં ટ્રેડ કરે છે. ૧૦ રૂપિયા પ્રતિશેરણીઓ ફેસવૅલ્યુ  સામે સોમવારે બજાર ખુલતા પહેલા IOB ના શેરનો ભાવ ૯.૩૦ રૂપિયા નોંધાયો હતો. ચેન્નઇના ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનો શેર સપ્ટેમ્બર ૨૦૦૦માં ભારતીય શેરબજારોમાં લિસ્ટ થયો હતો.  બાકી ચાર બેન્ક પણ ખાસ મજબૂત સ્થિતિમાં નથી. પંજાબ એન્ડ સિંદ બેન્ક ૧૦ રૂપિયાની આસપાસ જયારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુથી નજીવી કિંમતે ઉપર ઉઠીને કારોબાર દેખાડી રહી છે. સરકારી બેંકોમાં ૪ બેંકોમાં સરકારની હિસ્સેદારી ૯૦ ટકાથી ઉપર છે સરકારી બેન્ક                             સરકારની હિસ્સેદારી  (ટકામાં) Indian Overseas Bank                 95.84 Central Bank Of India                  92.39 UCO Bank                                   94.44 Bank of Maharashtra                   93.33 Punjab and Sind Bank                 83.06

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચોઃશેર બજારની તેજીએ રોકાણકારોને ૪ લાખ કરોડનો ફાયદો કરાવ્યો 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">