મોંઘવારીએ દેખાડ્યો સામાન્ય માણસને તેનો સાચો કલર, હવે ખરા કલરનાં પણ વધશે ભાવ ! જાણો શું છે કારણ

કલર  કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા કુલ કાચા માલના ભાવમાં 20 થી 25 ટકા ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને 30 થી 35 ટકા ક્રૂડ ઓઇલનો હિસ્સો હોય છે.

મોંઘવારીએ દેખાડ્યો સામાન્ય માણસને તેનો સાચો કલર, હવે ખરા કલરનાં પણ વધશે ભાવ ! જાણો શું છે કારણ
The price of paint is going to increase know why and how much
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:38 PM

દેશનો સામાન્ય માણસ અત્યારે મોંઘવારી (Inflation) ના કારણે ખરાબ રીતે સંઘર્ષ કરી રહ્યો છે. મોંઘું ખાદ્યતેલ, ખાદ્યપદાર્થો, શાકભાજી, કઠોળ, બળતણ જેવી વસ્તુઓના ભાવ પહેલાથી જ સામાન્ય માણસ ઉપર કહેર વરસાવી રહ્યા છે. આ દરમિયાન, એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે પેઇન્ટના ઊંચા ભાવો પણ ટૂંક સમયમાં દેશના સામાન્ય માણસને આંચકો આપશે. જી હા, દેશની અગ્રણી પેઇન્ટ કંપનીઓ (Paint companies) ટૂંક સમયમાં જ તેના તમામ ઉત્પાદનોની કિંમતો વધારવા જઈ રહી છે.

આ કલર કંપનીઓએ તેના ઉત્પાદનોના ભાવમાં વધારાનું મુખ્ય કારણ કાચા માલના ઊંચા ભાવને ગણાવ્યું છે. કંપનીઓનું કહેવું છે કે તેમને તેમના ઉત્પાદનો બનાવવા માટે જરૂરી કાચા માલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે તેઓએ પોતાની પ્રોડક્ટની કિંમતોમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે.

કાચા માલના ઊંચા ભાવને કારણે વધશે ભાવ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ કલર કંપનીઓ મુખ્યત્વે તેના ઉત્પાદનોના ઉત્પાદનમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ (TiO) અને ક્રૂડ તેલનો વ્યાપકપણે ઉપયોગ કરે છે. કલર  કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા કુલ કાચા માલના ભાવમાં 20 થી 25 ટકા ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને 30 થી 35 ટકા ક્રૂડ ઓઇલનો હિસ્સો હોય છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં કાચા તેલની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. બીજી તરફ ટાઈટેનિયમ ડાયોક્સાઈડના ભાવમાં પણ 20 થી 25 ટકાનો વધારો થયો છે. કાચા માલના વધતા ભાવે કંપનીના માર્જિન પર પણ ઊંડી અસર કરી છે. એક સમયે કંપનીને તેના ઉત્પાદનો પર 26 ટકા સુધીનું માર્જિન મળતું હતું અને તે ઘટીને માત્ર 12 થી 13 ટકા થઈ ગયું છે.

આ વર્ષે કુલ 20-22 ટકા મોંઘા થશે કંપનીના ઉત્પાદનો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલર કંપનીઓ આ વખતે તેની પ્રોડક્ટ્સ 4 થી 6 ટકા મોંઘી કરી શકે છે. કંપનીએ કહ્યું છે કે તેઓ 5 ડિસેમ્બર, 2021થી તેમના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરશે. આ પહેલાં પણ કંપનીઓએ આ વર્ષે ઘણી વખત ભાવ વધાર્યા છે. જો આપણે ડિસેમ્બરમાં વધતી કિંમતો પર નજર કરીએ તો, કંપની આ વર્ષે તેના માલની કિંમતમાં 20 થી 22 ટકાનો વધારો કરશે.

આ પણ વાંચો :  IPO : ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 49 કંપનીઓએ IPO દ્વારા 1.01 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા , જાણો આગામી સમય માટે શું છે નિષ્ણાંતોના અભિપ્રાય

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">