ચાર મહિના બાદ 13મી જુલાઈએ ખુલે છે પહેલો આઈપીઓ, શેરબજારની સુસ્તી ઉડાડશે ?

ચાર મહિના બાદ 13મી જુલાઈએ ખુલે છે પહેલો આઈપીઓ, શેરબજારની સુસ્તી ઉડાડશે ?

કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા માટે લાગુ કરાયેલ લોકડાઉનને પગલે અર્થતંત્ર પર થયેલ અસરથી શેરબજાર પણ મુક્ત નથી. શેરબજાર જાન્યુઆરીમાં સર્વોચ્ચ શિખરે પહોચ્યું હતુ ત્યાથી હજુ પણ 15 ટકા નીચે છે. શેરબજારમાં છેલ્લા ચાર મહિનાથી રહેલી નરમાઈને કારણે કોઈ કંપની આઈપીઓ લઈને નથી આવી. પરંતુ હવે ચાર મહિના બાદ, આવતીકાલ 13મી જુલાઈએ કેમિકલક્ષેત્રની કંપની રોસારી બાયોટેક તેનો આઈપીઓ લઈને મૂડી બજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ પ્રત્યેક ઈકવિટી શેરની કિંમત 423-425 રૂપિયા નિર્ધારીત કરી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati