IRAN માં ભારતીય કંપનીએ ગેસનો વિશાળ જથ્થો શોધ્યો પણ ગેસ ફિલ્ડમાંથી ભારતને દૂર કરી દેવાયું

ભારતીય કંપનીએ શોધ કરેલા ગેસ ફિલ્ડને ડેવલોપ કરવાનો કોન્ટ્રાકટ ઈરાને સ્થાનિક કંપનીને આપી ભારતને ભારતને જોરદાર ઝટકો આપ્યો છે.

IRAN માં ભારતીય કંપનીએ ગેસનો વિશાળ જથ્થો શોધ્યો પણ ગેસ ફિલ્ડમાંથી ભારતને દૂર કરી દેવાયું
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 18, 2021 | 9:35 AM

ભારતીય કંપનીએ શોધ કરેલા ગેસ ફિલ્ડને ડેવલોપ કરવાનો કોન્ટ્રાકટ ઈરાને સ્થાનિક કંપનીને આપી ભારતને ભારતને જોરદાર ઝટકો આપ્યો છે.ઇરાનના પર્સિયન ગલ્ફમાં ફરઝાદ-બી ગેસ ક્ષેત્ર (Farzad-B Gas Field) ભારતના હાથથી સરકી ગયું છે. ઈરાને આ વિશાળ ગેસ ક્ષેત્રનો વિકાસ કરવાનો કરાર સ્થાનિક કંપની પેટ્રોપર્સ ગ્રુપને આપ્યો છે. આ ગેસ ક્ષેત્રની શોધ ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી.

ગેસ ફિલ્ડમાં 23 ટ્રિલિયન ક્યુબિક ફુટ ગેસનો જથ્થો ઈરાને નેશનલ ઈરાની ઓઇલ કંપની (NIOC) એ પેટ્રોપર્સ ગ્રુપ સાથે આ ગેસ ક્ષેત્રે વિકસાવવા માટેનો કરાર કર્યો છે અને ભારતને આંચકો આપ્યો છે. ઇરાનના પેટ્રોલિયમ મંત્રીની હાજરીમાં નેશનલ ઇરાની ઓઇલ કંપની અને પેટ્રોપર્સ ગ્રુપ વચ્ચે 17 મે 2021 ના ​​રોજ તેહરાનમાં કરાર થયા હતા. ફરઝાદ-બી ગેસ ક્ષેત્રમાં 23 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ રિઝર્વ છે. આ ફિલ્ડ માંથી 60 ટકા જેટલો ગેસ કાઢી શકાય છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

5 વર્ષ સુધી દરરોજ 28 મિલિયન ઘનમીટર ગેસ મળી શકે છે આગામી 5 વર્ષ સુધી દરરોજ 28 મિલિયન ક્યુબિક મીટર ગેસ આ ગેસ ક્ષેત્રમાંથી મળી શકે છે. ફરઝાદ-બી ગેસ ક્ષેત્રની શોધ ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા વર્ષ 2008 માં પર્સિયન ગલ્ફ એટલે કે પર્સિયન ઓફશોર એક્સ્પ્લોરેશન બ્લોકમાં મળી હતી. ઓએનજીસી વિદેશે ઈરાનને આ ગેસ ક્ષેત્રના વિકાસ માટે 11 અબજ ડોલરના રોકાણની ઓફર કરી હતી. ઈરાનની નેશનલ ઈરાની ઓઇલ કંપની વર્ષોથી ભારતના આ પ્રસ્તાવ મામલે ચૂપ રહી અને હવે સંપૂર્ણ રીતે ભારતને તેમાંથી દૂર કરી દેવાયું છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">