Gas Cylinder Price: આનંદો…. ટુંક સમયમાં જ ગેસ સિલિન્ડર થશે સસ્તા, સરકારે બનાવ્યો શાનદાર પ્લાન

Gas Cylinder Price : સામાન્ય જનતાને જલ્દી જ મોંઘા ગેસમાંથી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકાર(Central Government) ગેસ સસ્તો કરવા માટે ખાસ યોજના બનાવી રહી છે.

Gas Cylinder Price: આનંદો.... ટુંક સમયમાં જ ગેસ સિલિન્ડર થશે સસ્તા, સરકારે બનાવ્યો શાનદાર પ્લાન
Gas Cylinder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 5:19 PM

દેશની સામાન્ય જનતાને રાહત આપવા માટે સરકાર જલ્દી જ ગેસની કિંમતને લઈને કોઈ નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકાર ગેસ સસ્તો કરવા માટે પ્લાન બનાવી રહી છે. આ પ્લાનને કારણે એલપીજી અને સીએનજી બંને ગેસની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી ગેસની કિંમતમાં વધારાને કારણે લોકો પર બોજ વધી રહ્યો છે.

ગેસના ભાવની મર્યાદા નક્કી થઈ શકે છેઃ કમિટી દ્વારા ગેસના ભાવની નિયંત્રણ કરવા માટે એક આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જાહેર ક્ષેત્રની કંપનીઓના જૂના ક્ષેત્રમાંથી આવતા કુદરતી ગેસની કિંમત મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગેસ માટે ભલામણ કરવામાં આવી શકે તેવી સંભાવના છે. સરકારના આ નિર્ણયથી CNG અને PNG બંનેના ભાવમાં ઘટાડો થશે. જેના કારણે સામાન્ય જનતાને ઘણી રાહત થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર યોજના આયોગના પૂર્વ સભ્ય કિરીટ એસ પારેખની આગેવાની હેઠળની સમિતિ તેની બેઠક પર કામ કરી રહી છે અને તેને આખરી ઓપ આપી રહી છે. ધારણા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કમિટી ટૂંક સમયમાં સરકારને પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર કમિટી 2 અલગ-અલગ પ્રકારની પ્રાઈસિંગ સિસ્ટમને પ્રોત્સાહન અંગે વિચારી રહ્યા છે, આ સાથે ઓએનજીસી અને ઓઆઈએલ ઈન્ડિયા લિમિટેડના જૂના ક્ષેત્રોમાંથી નીકળતા ગેસના ભાવની કિંમતની મર્યાદા નક્કી કરવાની વાત થઈ રહી છે.

નવી ફોર્મ્યુલા બનાવાશે

લોકોને રાહત આપવા મુશ્કેલ વિસ્તારો માટે અલગ-અલગ ફોર્મ્યુલા પણ સૂચવવામાં આવી શકે છે. પ્રદેશ અનુસાર સરકાર અલગ-અલગ ફોર્મ્યુલા બનાવવા પર કામ કરી રહી છે. ઉપરાંત એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉચ્ચ દરે ચુકવણીની હાલની ફોર્મ્યુલા જાળવી રાખવાની સંભાવના છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">