22 વર્ષમાં ઇંધણના વપરાશમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો, વપરાશમાં 9.1 ટકાનો ઘટાડો થયો

કોરોનાકાળ અને પેટ્રોલ અને ડીઝલની આસમાને પહોંચેલી કિંમતોના પગલે છેલ્લા 22 વર્ષોમાં ઇંધણના વપરાશ(Fuel Demand) માં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

22 વર્ષમાં ઇંધણના વપરાશમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો, વપરાશમાં 9.1 ટકાનો ઘટાડો થયો
છેલ્લા 22 વર્ષોમાં ઇંધણના વપરાશમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 10:05 AM

કોરોનાકાળ અને પેટ્રોલ અને ડીઝલની આસમાને પહોંચેલી કિંમતોના પગલે છેલ્લા 22 વર્ષોમાં ઇંધણના વપરાશ(Fuel Demand) માં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ(Petroleum Planning and Analysis Cell) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ 1998-99 પછી પહેલીવાર પેટ્રોલિયમ પેદાશોમાં 9.1% નો ઘટાડો નોંધાયો છે. અગાઉના વર્ષ 2019-20માં ઇંધણનો વપરાશ 194.63 મિલિયન ટન હતો તે સામે વર્ષ 2020-21માં ઘટીને 214.12 મિલિયન ટન થઈ ગયું છે.

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ ગયા વર્ષે દેશભરમાં કડક લોકડાઉન અને કોરોના રોગચાળાની અસરને કારણે બળતણનો વપરાશ ઓછો થયો છે. મર્યાદિત સંસાધનો સહિત પરિવહન પરના નિયંત્રણોને કારણે બળતણનો વપરાશ ઓછો થયો છે.

પેટ્રોલ અને ડીઝલ પર ખરાબ અસર ગત નાણાકીય વર્ષ દરમિયાન ડીઝલનો વપરાશ 12 ટકા ઘટીને 7.27 મિલિયન ટન થયો છે જ્યારે પેટ્રોલનો વપરાશ 6.7 ટકા ઘટીને 27.9 મિલિયન ટન થયો છે. એ જ રીતે વિમાનના બળતણના વપરાશમાં પણ 53.6 ટકાનો જંગી ઘટાડો થયો હતો અને તે 37 લાખ ટન હતું. નેફથાનું વેચાણ એક વર્ષ પહેલા 1.42 કરોડ ટન જેટલું હતું. આ સમયગાળા દરમિયાન એલપીજીનો વપરાશ વધ્યો છે તેની માંગ 4.7% વધી 27.59 મિલિયન ટન થઈ છે. ગત નાણાકીય વર્ષમાં તે 26.33 મિલિયન ટન હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

માર્ચથી સ્થિતિ કથળી હતી કોરોના રોગચાળાના વધતા જતા ફાટી નીકળવાના કારણે માર્ચ મહિનામાં દેશવ્યાપી લોકડાઉનને કારણે ફેક્ટરીઓ સહિતના અન્ય તમામ વેપાર ધંધા અટક્યા હતા. આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના પરિવહન, ટ્રેન અને ફ્લાઇટ્સ પણ બંધ કરવામાં આવી હતી. કડક પ્રતિબંધના કારણે જૂન સુધીમાં સ્થિતિ બગડી હતી. દેશની અર્થવ્યવસ્થા પર પણ તેની નકારાત્મક અસર પડી હતી. પ્રથમ ક્વાર્ટરમાં GDPમાં ઐતિહાસિક 23.9% નો ઘટાડો જોવા મળ્યો હતો. અનલોકમાં બધું સામાન્ય થવા લાગ્યું જો કે કોરોનાની બીજી લહેર આવતા દેશમાં ફરી આર્થિક સુધારા પર બ્રેક લાગી શકે છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">