TCS એ રચ્યો ઇતિહાસ, Accentureને પાછળ ધકેલી વિશ્વની સૌથી મોટી IT કંપની બની

ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) વિશ્વની સર્વોચ્ચ મૂલ્યવાળી સોફ્ટવેર કંપની બની છે. TCSએ સોમવારે Accentureને પાછળ છોડી શિખરનું મુકામ હાંસલ કર્યું છે.

TCS એ રચ્યો ઇતિહાસ, Accentureને પાછળ ધકેલી વિશ્વની સૌથી મોટી IT કંપની બની
TCS
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 26, 2021 | 8:21 AM

ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) વિશ્વની સર્વોચ્ચ મૂલ્યવાળી સોફ્ટવેર કંપની બની છે. TCSએ સોમવારે Accentureને પાછળ છોડી શિખરનું મુકામ હાંસલ કર્યું છે. TCSનું માર્કેટ કેપ 169.9 અબજ ડોલર (ANDAJIT 12,43,540.29 કરોડ રૂપિયા) ને વટાવી ગયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) પછી TCS માત્ર કંપની છે જેની ભારતમાં માર્કેટ કેપ 12 લાખ કરોડથી વધુ છે.

TCS ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો ખુબ સારા રહ્યા 08 જાન્યુઆરી 2021 ના ​​રોજ, TCSએ તેના ત્રીજા ક્વાર્ટર પરિણામો જાહેર કર્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન એકદમ પ્રભાવશાળી રહ્યું હતું. આ બાદ શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. 31 ડિસેમ્બર 2020 ના રોજ પૂરા થયેલા આ ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત નફો રૂ8,701 કરોડ થયો હતો, જેનો અંદાજ 8515 કરોડ હતો. અગાઉના ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત નફો રૂ 8,433 કરોડ હતો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ત્રિમાસિક ધોરણે 16.4 ટકા અને વાર્ષિક ધોરણે 7.1 ટકા વધ્યો છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ કંપનીએ સારું પ્રદર્શન કર્યું હતું ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં ત્રિમાસિક ધોરણે 4.7 ટકાનો વધારો થયો છે, જ્યારે વાર્ષિક ધોરણે કંપનીની આવકમાં 5.5 ટકાનો વધારો થયો છે. ત્રીજી ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ આવક રૂ.41,350 કરોડ ના અંદાજની સામે રૂ.42,015 કરોડ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ આવક રૂ.40,135 કરોડ રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સૌથી મજબૂત સ્થિતિમાં છે TCS ની માર્કેટ પોઝિશન છેલ્લા 9 વર્ષમાં, નાણાકીય વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો વિકાસ સૌથી મજબૂત હતો. TCSના સીઈઓએ જણાવ્યું હતું કે, કંપનીની બજારની સ્થિતિ અત્યાર સુધીની મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું રોકડ રૂપાંતર રેકોર્ડમાં સૌથી વધુ રહ્યું છે. આ અદભૂત ત્રિમાસિક કામગીરીની અસર કંપનીના શેર પર જોવા મળી રહી છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">