TAX PLANING : આવકવેરાથી બચવા રોકાણ કરવામાં આ પાંચ ભૂલ કરશો નહિ, નહી તો પડશો મુશ્કેલીમાં

નાણાકીય વર્ષ 2020-21 ના ​​છેલ્લા ક્વાર્ટરની શરૂઆત થઈ છે. જો તમે પગારદાર છો, તો તમારા એમ્પ્લોયર તમને કર બચાવવાના સાધનોમાં રોકાણના પુરાવા સબમિટ કરવા માટે રિમાઇન્ડર મોકલશે.

TAX PLANING : આવકવેરાથી બચવા રોકાણ કરવામાં આ પાંચ ભૂલ કરશો નહિ,  નહી તો પડશો મુશ્કેલીમાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 14, 2021 | 11:21 AM

નાણાકીય વર્ષ 2020-21 ના ​​છેલ્લા ક્વાર્ટરની શરૂઆત થઈ છે. જો તમે પગારદાર છો, તો તમારા એમ્પ્લોયર તમને કર બચાવવાના સાધનોમાં રોકાણના પુરાવા સબમિટ કરવા માટે રિમાઇન્ડર મોકલશે. પ્રત્યેક રોકાણકારનો ઉદ્દેશ વધુ સારા વળતર મેળવવાનો હોય છે. કર બચત એ એક વધારાનો ફાયદો છે. જો તમે નાણાકીય લક્ષ્યોની સાથે સાથે ટેક્સ બચાવો છો, તો તે વધુ સારું રહેશે. પરંતુ રોકાણ કરતા પહેલાં તમારે જાણવું જોઈએ કે તમારી પ્રાથમિકતા શું છે? કર મુક્તિનો લાભ લેવા માટે આ 5 ભૂલો કરશો નહીં, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડશે

ઓછી નફાકારક યોજનામાં રોકાણ ન કરો છેલ્લી ક્ષણે ટેક્સ બચાવવા માટે, લોકો આવા ઉત્પાદનોમાં રોકાણ કરવા ઉતાવળમાં બેસે છે જે તેમને ફાયદાને બદલે નુકસાન આપે છે. આનાથી ટેક્સની બચત કરતા વધુ પૈસાની ખોટ થાય છે. તમામ રોકાણોથી સારું વળતર મળતું નથી.

કરમુક્તિની લાલચમાં કોઈપણ સ્કીમમાં રોકાણ ન કરી નાખો વરિષ્ઠ નાગરિકો લાંબા ગાળા માટે તેમના નાણાંનું રોકાણ કરતા નથી. તેઓ ટેક્સ બચત માટે FD પસંદ કરે છે કારણ કે તે સલામત સાથેનો પાંચ વર્ષનો લોક-ઇન- પિરિયડ હોય છે. ઘણી વખત વીમા સંચાલકો કરમુક્ત વિકલ્પ તરીકે એન્ડોવમેન્ટ યોજનાઓ રજૂ કરે છે. વરિષ્ઠ નાગરિકો FD સમજી રોકાણ કરે છે અને બાદમાં તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આપને સમજાવતી સ્કીમમાંજ રોકાણ થાય છે એ સુનિશ્ચિત કરો સામાન્ય રોકાણકારોને જાહેર ક્ષેત્રની બેંકો પર વિશ્વાસ રાખે છે. આ વિશ્વાસનો ફાયદો ઉઠાવતા વીમા કંપનીના ડિસ્ટ્રિબ્યુટર રોકાણકારોને મૂંઝવતા હોય છે.

મોઢે બોલાયેલી નહિ લખાયેલી વિગતો પણ વિશ્વાસ રાખો નાણાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાગળ પર લખાયેલ ન હોય ત્યાં સુધી કોઈપણ રોકાણ યોજના પર આધાર રાખવો ન જોઈએ. મોટાભાગે એજન્ટો રોકાણ મેળવવા માટે ખોટી માહિતી આપવાનું ટાળતા નથી.

યોજનાની તમામ વિગતો તપાસો કોલ, એસએમએસ અને ઇમેઇલ દ્વારા આવકવેરાને બચાવવા માટે આકર્ષક રોકાણ વિકલ્પોના સૂચનો મેળવશો. આમાંના ઘણા બધા વિકલ્પો પણ હશે જે તમને કર બચત સાહિલના લાભ આપવાનું વચન આપે છે પરંતુ પછીથી તે નુકસાન પહોંચાડી શકે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">