TATA હવે ગ્રોસરી સેગમેન્ટમાં ઉતરશે, Big Basketની મહત્તમ હિસ્સેદારી ખરીદી

કોરોનાકાળમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો ફળો અને શાકભાજીથી લઈને રેશન સુધી ઓનલાઈન મંગાવાઈ રહ્યા છે.

TATA  હવે ગ્રોસરી સેગમેન્ટમાં ઉતરશે, Big Basketની મહત્તમ હિસ્સેદારી ખરીદી
BigBasket
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 9:02 AM

કોરોનાકાળમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો ફળો અને શાકભાજીથી લઈને રેશન સુધી ઓનલાઈન મંગાવાઈ રહ્યા છે. આ દિવસોમાં ડિજિટલ ગ્રોસરી ઘણી પ્રગતિ કરી રહ્યાં છે. આ સ્થિતિ જોતા ટાટા હવે સુપરમાર્કેટ ગ્રોસરી સેગ્મેન્ટમાં પ્રવેશવા જઈ રહ્યા છે. ટાટા એ બિગ બાસ્કેટ(Big Basket)માં ૫૦ ટકાથી વધુ હિસ્સેદારી ખરીદવાનું મન બનાવી લીધું છે. આ માટે કંપનીએ ભારતના કોમ્પિટિશન કમિશન (CCI) ની પણ મંજૂરી મેળવી લીધી છે. ટૂંક સમયમાં ટાટા બિગ બાસ્કેટની માલિકી હક મેળવી લેશે.

ટાટા ડિજિટલ (Tata Digital)દ્વારા સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાય પ્રાઇવેટ લિમિટેડ કંપની બિગ બાસ્કેટમાં 64.3 ટકા હિસ્સો ખરીદવા CCIની મંજૂરી માંગવામાં આવી હતી. CCIએ ટાટા અને બિગ બાસ્કેટ ડીલને મંજૂરી આપી દીધી છે. આ ઓનલાઇન ગ્રોસરીના ક્ષેત્ર સ્પર્ધાત્મક યુદ્ધનું મેદાન બનાવવાની અપેક્ષા છે કારણ કે તે ભારતમાં ઝડપથી વિકાસ પામી રહી છે.

ટાટા 9300 કરોડનું રોકાણ કરશે આ પરવાનગી સાથે ટાટા ડિજિટલ 29 ટકા હિસ્સો અલીબાબા પાસેથી લઈ લેશે. તેમજ અન્ય રોકાણકારો જેવા કે – એર્બાઝ ગ્રૂપ જેનો શેર 16.3 ટકા છે અને આઇએફસી 4.1 ટકા શેર ધરાવે છે તે પણ ટાટા લેશે. ટાટાએ આ પ્રોજેક્ટમાં હિસ્સો મેળવવા માટે લગભગ 9,300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સહ-સ્થાપક અને સીઈઓ સહિતના ટોચનું સંચાલન કંપની સાથે યથાવત રહેશે અને બ્રાન્ડ પણ તે જ રહેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કરિયાણા ઉપરાંત ફાર્મસીમાં પણ રોકાણ કર્યું ટાટા માટે આ પહેલીવાર છે જેણે ભારતીય ઈ-કોમર્સ માર્કેટમાં ડગલું માંડ્યું છે. તે ગ્રાસરીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવશે. એટલું જ નહીં ટાટાએ આ મહિનાની શરૂઆતમાં ઓનલાઇન ફાર્મસીમાં પણ રોકાણ કર્યું હતું.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">