ટાટા સ્ટીલ ૨૪ હજાર કર્મચારીઓની ૩ લાખ રૂપિયા સુધી બોનસ આપી દિવાળી સુધારશે

કોરોના કાળમાં પણ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને ધમાકેદાર દિવાળી કરાવશે. કંપની ૧૪ ઓક્ટોબર સુધીમાં ૨૪ હજાર કર્મચારીઓને ૩ લાખ સુધી બોનસ અપાશે  દેશની દિગ્ગ્જ સ્ટીલ કંપની ટાટા સ્ટીલે કોરોના મહામારીના કપરા સમયમાં પણ કર્મચારીઓને લાભ તૈયારી કરી છે. કોરોનકલમાં એકતરફ લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને બમ્પર લાભ આપશે. […]

ટાટા સ્ટીલ ૨૪ હજાર કર્મચારીઓની ૩ લાખ રૂપિયા સુધી બોનસ આપી દિવાળી સુધારશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:18 PM

કોરોના કાળમાં પણ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને ધમાકેદાર દિવાળી કરાવશે. કંપની ૧૪ ઓક્ટોબર સુધીમાં ૨૪ હજાર કર્મચારીઓને ૩ લાખ સુધી બોનસ અપાશે  દેશની દિગ્ગ્જ સ્ટીલ કંપની ટાટા સ્ટીલે કોરોના મહામારીના કપરા સમયમાં પણ કર્મચારીઓને લાભ તૈયારી કરી છે. કોરોનકલમાં એકતરફ લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને બમ્પર લાભ આપશે. ટાટાજૂથની ટાટા સ્ટીલ કંપનીએ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી દીધી છે.  કોરોનકલમાં પણ કંપની બમ્પર લાભ આપશે. ટાટા મેનેજમેન્ટ અને ટાટા વર્કર્સ યુનીય વચ્ચે સમજૂતીના આધારે ચાલુ વર્ષે બોનસ માટે ૨૩૫.૫૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ટાટા જૂથ કોવિડ ૧૯ ના સમયમાં પણ તેને વફાદાર રઅને કર્તવ્યનિષ્ઠ રહેનાર કર્મચારીઓને ત્રણ વર્ષની ગણતરીના આધારે બોનસ આપશે. બોનસ વર્ષ  2017-18, 2018-19 અને 2019-20 માટે માન્ય રખાયું છે. આ બોનસ કંપનીના વિભિન્ન સ્થાન ઉપર કાર્યરત તમામ કર્મચારીઓને મળશે.

જમશેદપુર યુનિટ સાથે તેની ટ્યુબ ડિવિઝનમાં કુલ 12,807 કર્મચારીઓને કુલ 142.05 કરોડ રૂપિયાનું બોનસ આપશે. આ રકમ કર્મચારીઓના બેંકના ખાતામાં 14 ઓક્ટોબર સુધી ચૂકવી દેવાશે. રૂપિયા  ૯૩.૪૯ કરોડ કલિંગંગર પ્લાન્ટ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, નોવામૂડી, જામાડોબા, ઝરિયા અને બોકારો માઇન્સના 11,267 કર્મચારીઓને ફાળવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">