સુરતની યશવર્લ્ડ મલ્ટી બિઝનેસ કંપની ઈ કોમર્સ, IT સહિત અનેક ક્ષેત્રમાં કરી રહી છે ઉત્કૃષ્ટ પ્રદર્શન
સુરતની યશવર્લ્ડ એક મલ્ટી બિઝનેસ કંપની છે. યશવર્લ્ડની વેબસાઈટ વીનસેટ પર જવાથી 60 કેટગરી મળશે અને અલગ અલગ તમામ કેટેગરી મળીને કુલ 50,000 વસ્તુઓ જોઈ શકાશે.
સુરતની યશવર્લ્ડ એક મલ્ટી બિઝનેસ કંપની છે. યશવર્લ્ડની વેબસાઈટ વીનસેટ પર જવાથી 60 કેટગરી મળશે અને અલગ અલગ તમામ કેટેગરી મળીને કુલ 50,000 વસ્તુઓ જોઈ શકાશે. યશવર્લ્ડ ઈ-કોમર્સ ક્ષેત્રે ખૂબ જ સારુ પર્ફોમ કરી રહી છે. ઈકોમર્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યશવર્લ્ડ કંપની વિદ્યાર્થીઓ માટે 1,000 રુપિયાના એનડ્રોઈડ ટેબલેટ ઉપલબ્ધ કરાવે છે. ટેક્સટાઈલ, રીયલ એસ્ટેટ, ઈ કોમર્સ અને આઈટી ક્ષેત્રમાં પણ આ કંપની વિકાસની હરણફાળ ભરી રહી છે.