દેશમાં રેકોર્ડ ઉત્પાદન છતાં કેમ મોંઘી થઈ છે ખાંડ, જાણો ભાવ વધારા પાછળનું સાચું કારણ

સવાલ એ થાય છે કે દેશમાં ખાંડના ભાવ વધવા પાછળનું કારણ શું છે. તો અમે તમને જણાવીએ કે ખાંડની કિંમત પાછળનું કારણ ખાંડનું ઓછું ઉત્પાદન નથી. કારણકે આ સમયગાળા દરમિયાન દેશમાં ખાંડનું વિક્રમી ઉત્પાદન થયું છે.

દેશમાં રેકોર્ડ ઉત્પાદન છતાં કેમ મોંઘી થઈ છે ખાંડ, જાણો ભાવ વધારા પાછળનું સાચું કારણ
સવાલ એ થાય છે કે દેશમાં ખાંડના ભાવ વધવા પાછળનું કારણ શું છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 11:57 PM

છેલ્લા કેટલાક સમયથી દેશમાં મોંઘવારી ઝડપથી વધી છે. પેટ્રોલ અને ડીઝલથી લઈને શાકભાજીના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં ખાંડ પણ મોંઘી થઈ ગઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ પાંચ રૂપિયાનો વધારો થયો છે. હવે સવાલ એ થાય છે કે દેશમાં ખાંડના ભાવ વધવા પાછળનું કારણ શું છે.  તો અમે તમને જણાવીએ કે ખાંડની કિંમત પાછળનું કારણ ખાંડનું ઓછું ઉત્પાદન નથી. કારણકે આ સમયગાળા દરમિયાન દેશમાં ખાંડનું વિક્રમી ઉત્પાદન થયું છે, તો પછી શું કારણ છે, ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

ખાંડના ભાવમાં કેટલો વધારો થયો?

કન્ઝ્યુમર અફેર્સ વિભાગના ડેટા અનુસાર, દેશમાં 26 ઓક્ટોબર 2021ના રોજ ખાંડની કિંમત 43 રૂપિયા પ્રતિ કિલો છે. અગાઉ 26 જુલાઈ 2021ના રોજ ખાંડની કિંમત 38 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ  પાંચ રૂપિયાનો વધારો થયો છે. દેશમાં ખાંડના રેકોર્ડ ઉત્પાદન છતાં ભાવમાં આ વધારો થયો છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તેનું કારણ એ છે કે ખાંડની મિલોએ મોટા પ્રમાણમાં તેની નિકાસ કરી છે. સુગર મિલોએ કુલ 72 લાખ ટન ખાંડ વિદેશમાં મોકલી છે. આ માટે સરકારે કંપનીઓને લગભગ 8,000 કરોડની સબસિડી આપી છે. આ સબસિડી મિલોને વિદેશમાં ખાંડની નિકાસના ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવી છે. હવે સરકારે તેના ભાવમાં વધારો કર્યો છે.

વૈશ્વિક સ્તરે પણ ખાંડ બજારમાં મુશ્કેલી

તમને જણાવી દઈએ કે વૈશ્વિક સ્તરે પણ ચીનના બજાર પર દબાણ વધી રહ્યું છે. તેમના મતે વૈશ્વિક સ્તરે ઊર્જાની અછતને કારણે ચીનના બજાર પર બોજો પડી રહ્યો છે. તેમના મતે, વિશ્વના ટોચના નિકાસકારો હવે વધુ શેરડીને ઇથેનોલમાં રૂપાંતરિત કરી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર મહિનામાં વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ ચાર વર્ષના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. તેનું કારણ પુરવઠામાં અછત છે.  તેના કારણે મેગ્નેશિયમથી લઈને ટમેટાં સુધીના કોમોડિટી માર્કેટમાં સમસ્યા સર્જાઈ છે. તેલના ભાવમાં મોંઘવારીનો સામનો કરી રહેલા બ્રાઝિલ અને ભારત હવે શેરડી માંથી વધારે ઇથેનોલનું ઉત્પાદન કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Diwali Muhurat Trading 2021: દિવાળીમાં બે દિવસ બંધ રહેશે શેરબજાર પણ આ ખાસ સમયે મળશે કમાણીની તક , જાણો વિગતવાર

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">