Suez Canal Blocked : 6 દિવસ બાદ મહામહેનતે બહાર કઢાયું મહાકાય ‘Ever Given’ કાર્ગો જહાજ

Suez Canal Blocked : સુએઝ કેનાલમાં ફસાયેલા આ વિશાળકાય કાર્ગો જહાજ ‘Ever Given’ ને કારણે સેંકડો જહાજોનું પરિવહન અટકી પડ્યું હતું.

Suez Canal Blocked : 6 દિવસ બાદ મહામહેનતે બહાર કઢાયું મહાકાય ‘Ever Given’ કાર્ગો જહાજ
6 દિવસ બાદ Ever Givenને બહાર કઢાયું
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 9:24 PM

Suez Canal Blocked : આખરે 6 દિવસની મહામહેનતે ઈજીપ્તની સુએઝ કેનાલમાં ફસાયેલા વિશાળકાય કાર્ગો જહાજ ‘Ever Given’ ને બહાર કાઢવામાં આવ્યું છે. સુએઝ કેનાલમાં ફસાયેલા આ વિશાળકાય કાર્ગો જહાજ ‘Ever Given’ ને કારણે સેંકડો જહાજોનું પરિવહન અટકી પડ્યું હતું.

મહાકાય જહાજ પાછળ 6 દિવસની મહેનત ઇજિપ્તની સુએઝ કેનાલમાં લગભગ છ દિવસથી ફસાયેલા ‘Ever Given’ નામના વિશાળ કાર્ગો શિપને બહાર કાઢવામાં આવ્યું છે. સુએઝ નહેર ઓથોરિટી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એજન્સીઓએ કહ્યું છે કે સોમવારે જહાજને ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે.  જહાજોને ખેંચવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશેષ શક્તિશાળી બોટ, ઉંચી લહેરોની મદદથી રેતીમાં અટવાયેલું આ  મહાકાય જહાજ આખરે બહાર કાઢવામાં આવ્યું છે. સુએઝ નહેર ઓથોરિટી અને ડચ કંપની સ્મિટ સાલવેઝના કર્મચારીઓએ દિવસ અને રાત એક કરી દીધી હતી. સતત પાંચ દિવસ સુધી નહેરના કાંઠે જેસીબી જેવી મશીનો લગાવી માટી હટાવી હતી. સાથે જ ડ્રેજર દ્વારા શિપ નીચેથી માટી હટાવવામાં આવી. આ પાંચ દિવસોમાં લાખો ટન માટી દૂર કરવામાં આવી.

‘Ever Given’ જહાજના નુકસાનનું નિરક્ષણ કરાશે કંપનીએ કહ્યું કે સોમવારે સાંજે જહાજને પાણીની સપાટી પર લાવવામાં સફળતા મળી છે. ટગબોટ્સ જહાજને ગ્રેટ બિટર લેક તરફ ખેંચી રહ્યા છે, જ્યાં તેનું નિરીક્ષણ કરવામાં આવશે. એશિયા અને યુરોપ વચ્ચે કાર્ગો વહન કરતું ‘Ever Given’ જહાજ સુએઝ શહેર નજીક અટવાઈ ગયું હતું, જેના કારણે અન્ય જહાજોનું પરિવહન અટવાયું હતું. વૈશ્વિક પરિવહન માટે આ જળમાર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહાકાય કાર્ગો જહાજને બહાર કાઢવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા, જોકે હવે સફળતા પ્રાપ્ત થઈ છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

350થી વધુ જહાજોનું પરિવહન અટવાયું હતું આ સંકટને લીધે 350 થી વધુ જહાજો કેનાલમાંથી પસાર થવાની રાહ જોતા હતા. આ કેનાલનો વ્યવસાય રોજનો નવ અબજ ડોલરનો છે. વૈશ્વિક પરિવહન અને વેપારને વહાણના ભંગાણથી ભારે અસર થઈ છે. સુએઝ કેનાલ દ્વારા યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા સાથેનો ભારતનો વાર્ષિક વેપાર 200 અબજ ડોલરનો છે. સુએઝ કેનાલ ભૂમધ્ય સમુદ્ર અને લાલ સમુદ્રને જોડે છે અને દરરોજ સરેરાશ 50 વહાણો તેમાંથી પસાર થાય છે. એવર ગિવનના ફસાવવાના કારણે નહેર ઓપરેટરોને દરરોજ 100 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">