Zomato IPO: કંપની 8250 કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે, જાણો શું છે યોજના?

Zomato IPO: જો તમે રોકાણ માટે મોટા IPO ના ઈન્તેજારમાંછો, તો હવે તૈયાર થઇ જાઓ. ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોનો આઈપીઓ (Zomato IPO) ટૂંક સમયમાં પ્રાથમિક બજારમાં દસ્તક દેવા જઈ રહ્યો છે.

Zomato IPO: કંપની 8250 કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે,  જાણો શું છે યોજના?
Zomato IPO
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 9:21 AM

Zomato IPO: જો તમે રોકાણ માટે મોટા IPO ના ઈન્તેજારમાંછો, તો હવે તૈયાર થઇ જાઓ. ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોનો આઈપીઓ (Zomato IPO) ટૂંક સમયમાં પ્રાથમિક બજારમાં દસ્તક દેવા જઈ રહ્યો છે. ઝોમાટોએ તેના સૂચિત આઇપીઓ માટે સેબી પાસે દસ્તાવેજો (DRHP) સબમિટ કર્યા છે. ઝોમેટો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, કંપની આઈપીઓ દ્વારા રૂ 8,250 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

કંપનીની યોજના શું છે ઝોમાટોના આ IPOમાં કંપની તરફથી એક નવા ઇશ્યુની સાથે ઝોમાટોની રોકાણકાર ઇન્ફો એજ (ઇન્ડિયા) લિમિટેડ તરફથી પફર ફોર સેલ રહેશે. IPOમાં રૂ. 7500 કરોડનો નવો ફ્રેશ ઇસ્યુ અને ઇન્ફો Edge તરફથી 750કરોડની ઓફર ફોર સેલ મૂકવામાં આવશે. ઇન્ફો એજ લિમિટેડએ જણાવ્યું છે કે તે ઝોમેટોના આઈપીઓમાં તેની હોલ્ડિંગના 750 મિલિયન રૂપિયા OFS દ્વારા વેચે છે.

Info Edge નો હિસ્સો કેટલો છે? હાલમાં Info Edge ઝોમેટોમાં લગભગ 19 ટકા હિસ્સો ધરાવે છે. Info Edgeએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે કંપની બોર્ડે OFS દ્વારા ઝોમેટોના આઇપીઓમાં 750 કરોડ રૂપિયાના શેરના વેચાણને મંજૂરી આપી છે. એવું માનવામાં આવે છે કે સેબીની મંજૂરી પછી આઈપીઓની લોન્ચિંગ તારીખ શેર બજારના પ્રદર્શન પર આધારીત રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભંડોળનો ઉપયોગ ક્યાં થશે? ઝોમેટો કહે છે કે આઇપીઓથી મળેલી આવકનો ઉપયોગ કંપનીના વ્યવસાયમાં વધારો કરવા માટે કરવામાં આવશે. આ સિવાય આ નાણાંનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે પણ કરવામાં આવશે. નાણાકીય બાબતોની વાત કરીએ તો માર્ચ 2020 માં પૂરા થતાં નાણાકીય વર્ષ કંપનીની કુલ આવક 2486 કરોડ રૂપિયા હતી. જો કે આ સમય દરમિયાન કંપની ખોટમાં હતી. કોરોના વાયરસને કારણે લોકડાઉનથી કંપનીના નફાને અસર થઈ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">