આ IPO માં રોકાણ તમને માલામાલ બનાવે તેના નિષ્ણાંતોના છે અનુમાન, જાણો યોજના વિશે

જો આપણે ગ્રે માર્કેટમાં કંપનીના શેરના ટ્રેન્ડ  પર નજર કરીએ, તો યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડની જીએમપી રૂ.140 પર નજરે પડી રહ્યું છે. કંપનીએ IPOમાટે તેની પ્રાઇસ બેન્ડ રૂ. 548 થી 577 નક્કી કરી છે.

આ IPO માં રોકાણ તમને માલામાલ બનાવે તેના નિષ્ણાંતોના છે અનુમાન, જાણો યોજના વિશે
IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 9:24 AM

જો તમે આઈપીઓમાં રોકાણ કરવામાં વધુ રસ ધરાવતા હોય તો યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ આવતીકાલે ખુલવા જઈ રહ્યો છે તે તમારા માટે કમાણી કરવાની શ્રેષ્ઠ તક બની શકે છે. કંપનીના શેર પર ગ્રે માર્કેટમાં ચાલી રહેલા પ્રીમિયમ ટ્રેન્ડને જોતા શેર સારી સ્થિતિમાં લિસ્ટ થાય તેમ લાગી રહ્યું છે. નિષ્ણાંતોના અનુમાન અનુસાર આ શેરનો કારોબાર પણ સારો રહેવાનો અંદાજ છે. શેરબજાર મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યું છે. સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે 28 નવેમ્બર 2022ના રોજ પણ  સેન્સેક્સ તેના સર્વોચ્ચ સ્તરે 62,504.80 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી પણ 18,562.75 પોઈન્ટ પર પહોંચીને બંધ થયો હતો. ભારતીય શેરબજાર પ્રથમ વખત આ સ્તરે બંધ થયું હતું.

IPO Date Nov 30, 2022 to Dec 2, 2022
Face Value ₹10 per share
Price ₹548 to ₹577 per share
Lot Size 25 Shares
Issue Size 14,481,942 shares of ₹10 (aggregating up to ₹835.61 Cr)
Offer for Sale 14,481,942 shares of ₹10 (aggregating up to ₹835.61 Cr)
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE
QIB Shares Offered Not more than 50% of the Offer
NII (HNI) Shares Offered Not less than 15% of the Offer
Retail Shares Offered Not less than 35% of the Offer

GMP

જો આપણે ગ્રે માર્કેટમાં કંપનીના શેરના ટ્રેન્ડ  પર નજર કરીએ, તો યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડની જીએમપી રૂ.140 પર નજરે પડી રહ્યું છે. કંપનીએ IPOમાટે તેની પ્રાઇસ બેન્ડ રૂ. 548 થી 577 નક્કી કરી છે. તે જ સમયે તે ગ્રે માર્કેટમાં રૂ. 717 પર લિસ્ટ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

એટલે કે, જો તમે IPOના લોટ સાઈઝમાં શેર મેળવનારની યાદીમાં સામેલ છોઅને કંપનીનો સ્ટોક GMP મુજબ લિસ્ટેડ છે તો તમને તમારા રોકાણ પર એક જ સ્ટ્રોકમાં 24 ટકાથી વધુ નફો મળશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જો કે, શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન છે. અમારી તમને એક સલાહ પણ છે કે રોકાણ કરતા પહેલા તમારે નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જ જોઈએ, કારણ કે શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. બીજી બાજુ સ્ટોકની જીએમપી તેની વાસ્તવિક લિસ્ટિંગ કિંમત નથી પરંતુ અંદાજ છે.

IPO નું કદ

Uniparts India Limitedનો IPO લગભગ રૂ. 835.61 કરોડનો છે. આમાં, કંપની રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે 1.4 કરોડથી વધુ શેર વેચાણ માટે ઓફર કરશે. એક લોટનું કદ 25 શેર છે.

કંપનીનો IPO 30 નવેમ્બર 2022ના રોજ ખુલશે અને 2 ડિસેમ્બર 2022ના રોજ બંધ થશે. સફળ લોકોના ડીમેટ ખાતામાંના શેર 9 ડિસેમ્બર સુધીમાં જમા થવાની અપેક્ષા છે, જ્યારે કંપનીના શેર 12 ડિસેમ્બર, 2022ના રોજ લિસ્ટ થશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">