Battery Sector ના આ શેર્સ રોકાણકારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, એક વર્ષમાં 80 થી 650 % નો ઉછાળો નોંધાવનાર આ સ્ટોક્સ છે તમારા પોર્ટફોલિયોમાં ?

કોરોનાકાળમાં અર્થતંત્રને ભલે ગંભીર અસરનો સામનો કરવો પડ્યો હોય પણ શેરબજારે રોકાણકારોને માલામાલ કર્યા છે. આ સમયગાળામાં શેરબજાર સતત એક પછી એક રેકોર્ડ સર કરતુ ગયું છે

Battery Sector  ના આ શેર્સ રોકાણકારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, એક વર્ષમાં 80 થી 650 % નો ઉછાળો નોંધાવનાર આ સ્ટોક્સ છે તમારા પોર્ટફોલિયોમાં ?
In the last one year, 5 stocks related to the battery sector have seen an increase of 80 to 650 per cent
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 1:30 PM

છેલ્લા એક વર્ષથી બેટરી શેર(Battery Share)માં સુધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો બેટરી ઉદ્યોગમાં તકનીકી વિક્ષેપ વિશે વાત કરી રહ્યા છે તેમ છતાં આ શેર્સ રોકાણકારોમાં રુચિ વધારી રહયા છે. બેટરી સંબંધિત શેર્સમાં રોકાણકારોને સતત સારા નફાની આશા દેખાઈ રહી છે તો સાથે આ શેર્સ વૃદ્ધિ પણ કરી રહ્યા છે.

કોરોનાકાળમાં અર્થતંત્રને ભલે ગંભીર અસરનો સામનો કરવો પડ્યો હોય પણ શેરબજારે રોકાણકારોને માલામાલ કર્યા છે. આ સમયગાળામાં શેરબજાર સતત એક પછી એક રેકોર્ડ સર કરતુ ગયું છે અને પ્રાથમિક બજારમાં IPO દ્વારા પણ ઘણી કંપનીઓએ રોકાણકારોને કમાણીની તક આપી સાથે સારું ભંડોળ એકત્ર કર્યું છે.એકંદરે આ સમયગાળામાં શેરબજારનો કારોબાર રોકાણકારો માટે લાભદાયક રહ્યો હતો.

છેલ્લા 1 વર્ષમાં આ ક્ષેત્રને લગતા 5 શેર એવા રહ્યા જેમાં 80 થી 650 ટકાનો વધારો જોવા મળ્યો છે આ સ્ટોક્સમાં High Energy Batteries, Eveready Industries, અને HBL Power Systems જેવા શેરમાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે. SWOT એનાલિસ્ટ મુજબ આ 5 કંપનીમાંથી 3 શેર એવા છે જેમાં હવે નબળાઇના સંકેત દેખાઈ રહ્યા છે. આ કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે અને પ્રમોટરો આ કંપનીઓમાં તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. માર્કેટ કેપની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં Exide Industries અને Amara Raja Batteries બે કંપનીઓ માત્ર 18 ટકા અને 4 ટકા વૃદ્ધિ પામી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

High Energy Batteries (India)

1 વર્ષમાં આ શેરના ભાવમાં 688 ટકાનો વધારો જોવા મળ્યો છે. 9 જુલાઈ 2021 ના ​​રોજ આ શેર 1,814.75 રૂપિયા પર જોવા મળ્યો હતો. તેની માર્કેટ કેપ 325.34 કરોડ રૂપિયા છે.

Eveready Industries India

1 વર્ષમાં આ શેરના ભાવમાં 275 ટકાનો વધારો જોવા મળ્યો છે. 9 જુલાઈ 2021 ના ​​રોજ આ શેર 315 રૂપિયા પર જોવા મળ્યો હતો. તેની માર્કેટ કેપ 2294 કરોડ રૂપિયા છે.

HBL Power Systems

એક વર્ષમાં શેરના ભાવમાં 215 ટકાનો વધારો જોવા મળ્યો છે. 9 જુલાઈ 2021 ના ​​રોજ આ શેર 54 રૂપિયા પર જોવા મળ્યો હતો. તેની માર્કેટ કેપ 1509 કરોડ રૂપિયા છે.

Panasonic Energy India Company

એક વર્ષમાં શેરના ભાવમાં 90 ટકાનો વધારો જોવા મળ્યો છે. 9 જુલાઈ 2021 ના ​​રોજ આ શેર 280 રૂપિયા પર જોવા મળ્યો હતો. તેની માર્કેટ કેપ 212 કરોડ રૂપિયા છે.

Indo-National

એક વર્ષમાં શેરના ભાવમાં 83 ટકાનો વધારો જોવા મળ્યો છે.9 જુલાઈ 2021 ના ​​રોજ આ શેર 989 રૂપિયામાં જોવા મળ્યો હતો. તેની માર્કેટ કેપ 373 કરોડ રૂપિયા છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">