કરો એક નજર, પ્રારંભિક કારોબાર દરમ્યાનના Stock Updates ઉપર

Stock Update : ભારતીય શેરબજાર આજે સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે.

કરો એક નજર, પ્રારંભિક કારોબાર દરમ્યાનના Stock Updates ઉપર
Stock Update

ભારતીય શેરબજાર આજે સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં SENSEX 373 અને NIFTY 105 અંકના વધારા સાથે કારોબાર આગળ વધારી રહ્યા છે. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો સારો રસ દેખાઈ રાયો છે. કરો એક નજર પ્રારંભિક કારોબાર દરમ્યાનના Stock Updates ઉપર

દિગ્ગજ શેર
વધારો : એસબીઆઈ લાઈફ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, હિંડાલ્કો, એમએન્ડએમ અને જેએસડબ્લ્યુ સ્ટીલ
ઘટાડો ટાટા કંઝ્યુમર, હિરો મોટોકૉર્પ, પાવર ગ્રિડ, બજાજ ઑટો અને વિપ્રો

મિડકેપ શેર
વધારો : મોતિલાલ ઓસવાલ, સેલ, અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર અને જિંદાલ સ્ટીલ
ઘટાડો : ટાટા કંઝ્યુમર, આઈડીબીઆઈ બેન્ક, એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્ક, આઈઆરસીટીસી અને ટીવીએસ મોટર

સ્મૉલકેપ શેર
વધારો : ધામપુર શુગર, સિંપ્લેક્સ ઈન્ફ્રા, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, ત્રિવેણી એન્જીનિયરિંગ અને એંજલ બ્રોકિંગ
ઘટાડો: એસઆરએફ, પ્રોક્ટર&ગેમ્બલ, સોલાર એક્ટિવ, એચએલઈ ગ્લાસકોટ અને સેન્ચ્યુરી