Stock Update : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા? કરો એક નજર

Stock Update : યુએસ બોન્ડ યીલ્ડ વધવાથી વિશ્વભરના બજારોમાં વેચવાલી દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે. જાપાનનું ચલણ યેન 8 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે.

Stock Update : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા? કરો એક નજર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 05, 2021 | 4:52 PM

Stock Update : યુએસ બોન્ડ યીલ્ડ વધવાથી વિશ્વભરના બજારોમાં વેચવાલી દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે. જાપાનનું ચલણ યેન 8 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. યુ.એસ. બોન્ડ યીલ્ડના વધારાને કારણે નિક્કી ઈન્ડેક્સ 0.78% નીચે 28,852 પોઇન્ટ પર બંધ રહ્યો છે. ગઈકાલે પણ ઇન્ડેક્સમાં 2% નો ઘટાડો થયો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 126 અંક ઘટીને 28,110 ની સપાટીએ બંધ રહ્યો છે. કોરિયાના કોસ્પી, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને ઓસ્ટ્રેલિયા ઓલ ઓર્ડિનરીઝ ઇન્ડેક્સમાં પણ 1% ઘટાડો થયો.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 0.87 અને નિફટી 0.95 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા છે. આજના કારોબારમાં સરકારી બેંકમાં વધુ વેચવાલી દેખાઈ હતી. કરો એક નજર આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર.

દિગ્ગજ શેર ઘટ્યા : ઈન્ડસઈન્ડ બેન્ક, વિપ્રો, ટાટા મોટર્સ, યુપીએલ, હિંડાલ્કો અને ટાટા સ્ટીલ વધ્યા : ઓએનજીસી, ગેલ, મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા બેન્ક, હિરો મોટોકૉર્પ અને નેસ્લે ઈન્ડિયા

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મિડકેપ શેર ઘટ્યા : અપોલો હોસ્પિટલ, સેલ, ક્યુમિન્સ, કેનરા બેન્ક અને જીએમઆર ઈન્ફ્રા વધ્યા : ઈમામી, મોતિલાલ ઓસવાલ, અદાણી પાવર, સીજી કંઝ્યુમર અને એન્ડયોરન્સ ટેક્નોલોજી

સ્મૉલોકપ શેર ઘટ્યા : પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સ, એજિસ લૉજિસ્ટિક્સ, આઈનોક્સ વિંડ, કોસ્મો ફિલ્મ્સ અને અપોલો ટાયર્સ વધ્યા : ઉષ્મા માર્ટિન, વેલસ્પન એન્ટરપ્રાઈઝ, બાલાજી ટેલિફિલ્મ્સ, સીએસબી બેન્ક અને પ્રભાત ડેરી

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">