Stock Update : પ્રારંભિક તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? કરો એક નજર

પ્રારંભિક કારોબારમાં ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? કરો એક નજર
stock market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:12 AM

Stock Update : આજે શેરબજાર(Share Market)માં મજબૂત શરૂઆત થઇ છે. સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.80 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.95 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.73 ટકા વધારા સાથે 37,498.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક કારોબારમાં ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે.એક નજર શરૂઆતી કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર કરીએ…

લાર્જકેપ વધારો : ડિવિઝ લેબ, ટાટા મોટર્સ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી અને એચડીએફસી ઘટાડો : ગ્રાસિમ, યુપીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, નેસ્લે ઈન્ડિયા, ટાટા સ્ટીલ અને આઈશર મોટર્સ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મિડકેપ વધારો : ફેડરલ બેન્ક, બજાજ હોલ્ડિંગ્સ, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ ઘટાડો : ઑયલ ઈન્ડિયા, જેએસડબ્લ્યુ એનર્જી, ક્યુમિન્સ, આઈડીબીઆઈ બેન્ક અને આદિત્ય બિરલા ફેશન

સ્મોલકેપ વધારો : સિયારામ સિલ્ક, ઈન્ડિયા ગ્લાયકોલ્સ, પટેલ એન્જીનયર, કિરલોસ્કર ફેરો અને નેલકો ઘટાડો : મેકલોયડ, હેક્સા ટ્રેડેક્સ, હિલ, અજમેરા રિયલ્ટી અને કોપરન

આજે કારોબારની મજબૂત શૃરૂઆત ભારતીય શેરબજારે(Share Market) સપ્તાહના પ્રથમ કારોબારી દિવસને મજબૂત શરૂઆત આપી છે. BSE SENSEX 378 પોઈન્ટ વધીને 59,143 પોઈન્ટ પર ખુલ્યો હતો જયારે NSE NIFTY એ પણ 83 પોઈન્ટના વધારા સાથે 17,615 પોઈન્ટની મજબૂત શરૂઆત આપી હતી. નાના અને મધ્યમ શેરોના ઇન્ડેક્સમાં પણ પ્રારંભિક વલણ મજબૂત હતું.

શેરબજારમાં સારી ખરીદી તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા છે. નિફ્ટીના પીએસયુ જાહેર ક્ષેત્રની બેન્કોનો ઇન્ડેક્સ 1.5 ટકા વધ્યો હતો. પ્રારંભિક વેપારમાં એફએમસીજી સેક્ટર ઇન્ડેક્સમાં થોડી નબળાઇ હતી. જ્યાં સુધી એશિયન બજારોની વાત છે તે સોમવારે મજબૂત સ્થિતિમાં ખુલ્યા પરંતુ રિયલ એસ્ટેટ જાયન્ટ ચાઇના એવરગ્રાન્ડની અનિશ્ચિતતાને કારણે તેણે ચીનમાં પ્રારંભિક લીડ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો : Share Market : સપ્તાહના પહેલા કારોબારની મજબૂત શરૂઆત, SENSEX 550 અંક ઉછળ્યો

આ પણ વાંચો : LIC IPO: દેશના સૌથી મોટા IPO માટે નવેમ્બરમાં SEBI સમક્ષ LIC દસ્તાવેજો રજૂ કરશે, ક્યારે આવી શકે છે IPO?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">