Stock Update : ક્યા શેરમાં છે નફાના સંકેત અને ક્યા શેરમાં રાખવી જોઈએ ધીરજ, જાણો અહેવાલ દ્વારા

Stock Update :  પ્રારંભિક તેજી સાથે શેરબજાર આજે મજબૂત સ્થિતિ બતાવી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં SENSEX ૪૫૦ અંકના વધારા સાથે નવી સર્વોચ્ચ સપાટીનું 53,037.14 સ્તર દર્જ કરી ચુક્યો છે

Stock Update : ક્યા શેરમાં છે નફાના સંકેત અને ક્યા શેરમાં રાખવી જોઈએ ધીરજ, જાણો અહેવાલ દ્વારા
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 10:38 AM

Stock Update :  પ્રારંભિક તેજી સાથે શેરબજાર આજે મજબૂત સ્થિતિ બતાવી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં SENSEX ૪૫૦ અંકના વધારા સાથે નવી સર્વોચ્ચ સપાટીનું 53,037.14 સ્તર દર્જ કરી ચુક્યો છે જયારે નીતિ પણ ૧૫૦ અંક નજીક વધારો દર્શાવી રહ્યો છે. બંને મૂકી ઇન્ડેક્સ ૦.૯ ટકા આસપાસ વધારો બતાવી રહ્યા છે.

આજે ફાર્મા , મેટલ , એફએમસીજી , પીએસયુ બેન્ક , ફાઈનાન્શિયલ સર્વિસ , ઑટો , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી અને આઈટી સેક્ટરમાં વધારા સ્થિતિ જોવાને મળી રહ્યા છે. એક નજર આજના કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરીએ

દિગ્ગજ શેર વધારો : અદાણી પોર્ટ્સ, મારૂતિ સુઝુકી, યુપીએલ, ઓએનજીસી, ટાટા મોટર્સ અને આઈઓસી ઘટાડો : સિપ્લા, એચડીએફસી લાઈફ, ડૉ.રેડ્ડીઝ, નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનિયા અને બજાજ ફાઈનાન્સ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મિડકેપ શેર વધારો : અદાણી ગ્રીન, અદાણી પાવર, ફ્યુચર રિટેલ, અદાણી ટ્રાન્સફર અને ક્રિસિલ ઘટાડો : ઑયલ ઈન્ડિયા, ઈન્ફો એજ, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ટ્રાન્સફર અને એબીબોટ ઈન્ડિયા

સ્મૉલકેપ શેર વધારો : આઈઓબી, સેન્ટ્રલ બેન્ક, જેકે બેન્ક, જિંદાલ(હિસાર) અને હિંદુજા ગ્લોબલ ઘટાડો : અરમાન ફાઈનાન્શિયલ, મેગ્મા ફિનકૉર્પ, ડેટામેટિક્સ ગ્લોબલ, મોઈલ અને ડી-લિંક ઈન્ડિયા

આજના કારોબાર દરમ્યાન આ શેર્સ ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ

NMDC                     Target Price – 193-198              Stop Loss – 185

IndusInd Bank      Target Price – 1,050-1080        Stop Loss – 985

Biocon                     Target Price – 421-435              Stop Loss – 396

ONGC                      Target Price – 130                      Stop Loss – 115

HDFC Life              Target Price – 750                       Stop Loss – 705

Infosys                    Target Price – 1,540                    Stop Loss – 1,480

નોંધ : અહેવાલનો હેતુ તમારા સુધી માત્ર માહિતી પહોંચાડવાનો છે. અહેવાલના આધારે રોકાણથી નફા કે નુકશાન સાથે અમારો કોઈ સંબંધ રહેશે નહિ. શેરબજારનું રોકાણ જોખમોને આધીન છે. રોકાણપૂર્વે તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી 

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">