Stock Update : નફાવસૂલી વચ્ચે 20 ટકા સુધી સસ્તી કિંમતે ખરીદી શકાશે આ સ્ટોક્સ, જાણો કોણ છે આજના Top Losers

બજારના વલણ અંગે જિયોજિત ફાઇનાન્શિયલના વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે લાર્જકેપમાં રિકવરીને કારણે બજારમાં આગલા દિવસે ટ્રેડિંગ સેશનથી વધારો જોવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારો લાંબા સમયથી વેચવાલી કરી રહ્યા હતા.

Stock Update : નફાવસૂલી વચ્ચે 20 ટકા સુધી સસ્તી કિંમતે ખરીદી શકાશે આ સ્ટોક્સ, જાણો કોણ છે આજના Top Losers
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 10:39 AM

Stock Update : સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર(Share Market)માં 1041 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યા બાદ આજે બીજા દિવસે રોકાણકારોએ ફરીથી નફા વસૂલી કરી હતી જેના કારણે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે સવારે સેન્સેક્સ 303 પોઈન્ટ ઘટીને 55622ના સ્તરે અને નિફ્ટી 83 પોઈન્ટના ઘટાડા સાથે 16578ના સ્તરે ખુલ્યો હતો. કારોબારની શરૂઆતની 15 મિનિટમાં સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો અને તે 55423ના સ્તરે સરકી ગયો હતો. નિફ્ટી 16531 સુધી સરકી ગયો હતો. સેન્સેક્સમાં ટોચની 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, પાવરગ્રીડ અને મારુતિ સામેલ છે. ઈન્ફોસિસ, ટાઇટન અને HDFC જેવા શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(10.23 AM)

SENSEX 55,595.75                           −329.99 (0.59%)
NIFTY 16,591.05                           −70.35 (0.42%)

બજારના વલણ અંગે જિયોજિત ફાઇનાન્શિયલના વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે લાર્જકેપમાં રિકવરીને કારણે બજારમાં આગલા દિવસે ટ્રેડિંગ સેશનથી વધારો જોવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારો લાંબા સમયથી વેચવાલી કરી રહ્યા હતા. સોમવારે FPIએ પુનરાગમન કર્યું અને ભારતીય બજારમાં 502 કરોડની ખરીદી કરી હતી. આ સ્થિતિમાં વિદેશી રોકાણકારો પુનરાગમન કરે છે કે કેમ તે જોવાનું રહેશે. જો વિદેશી રોકાણકાર પરત ફરે છે તો તે બજાર માટે સકારાત્મક સંકેત છે. મોંઘવારી ઘટવાની ધારણા હોવાથી વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ફેડરલ રિઝર્વ પર વ્યાજ દર વધારવાનું દબાણ ઓછું થયું છે. તેનાથી બજારનું સેન્ટિમેન્ટ પણ મજબૂત બન્યું છે.

NIFTY  50 TOP LOSERS

Company Name Prev Close % Loss
Sun Pharma 888.3 -3.2
Titan Company 2,255.90 -2.09
HDFC 2,367.25 -2.06
HUL 2,348.95 -1.79
Infosys 1,526.80 -1.76
Kotak Mahindra 1,903.20 -1.58
TCS 3,375.25 -1.28
HDFC Life 608.9 -1.04
Grasim 1,441.00 -1
HCL Tech 1,039.90 -1

સેક્ટર ઇન્ડેક્સની સ્થિતિ

નિફ્ટી સેક્ટરલ ઈન્ડેક્સમાં ઓટો, મેટલ, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરો વધ્યા છે. બીજી તરફ IT, ફાઇનાન્શિયલ સર્વિસિસ, FMCG શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં સન ફાર્મા, એચડીએફસી, ઇન્ફોસીસ, એચસીએલ ટેક, ટાઇટન, કોટક બેંક, વિપ્રો, ટીસીએસ અને ટેક મહિન્દ્રા 1-2 ટકા ઘટીને ટોપ લૂઝર હતા. પાવરગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને એનટીપીસી વધ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ શેર્સ આજે 20 ટકા સુધી સસ્તી કિંમતે ખરીદવાની મળી રહી છે તક

Company Prev Close (Rs) % Change
Dr. Lalchandani Labs 38.2 -19.9
Indo Borax 132.75 -11.04
Getalong Enterprises 85.95 -10.41
Universus Photo Imag 630.6 -10.2
Ecoboard Ind. 25 -10
Triveni Enterprises 8.2 -10
Vishal Bearings Ltd. 61.5 -10
Kkalpana lndustries 22.55 -9.98
SVP Global Textiles 42.65 -9.96
Sri Rama. Mills 31.7 -9.94

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">