Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે મજબૂત સ્થિતિ દેખાડી રહ્યા છે. બંને ઇન્ડેક્સ ૦.૭ ટકાના વધારા સાથે કારોબારને આગળ ધપાવી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 28, 2021 | 10:10 AM

Stock Update : ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે મજબૂત સ્થિતિ દેખાડી રહ્યા છે. બંને ઇન્ડેક્સ ૦.૭ ટકાના વધારા સાથે કારોબારને આગળ ધપાવી રહ્યા છે. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વધારાની સ્થિતિ જોવાને મળી રહી છે જયારે મેટલ અને રિયલ્ટી શેરોમાં દબાણ દેખાઈ રહ્યુ છે. પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, યુપીએલ, બજાજ ઑટો અને ટાટા મોટર્સ ઘટાડો : બ્રિટાનિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઈફ અને મારૂતિ સુઝુકી

મિડકેપ શેર વધારો : ટીવીએસ મોટર્સ, ફ્યુચર રિટેલ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોએજ અને ઓબરૉય રિયલ્ટી ઘટાડો : જિંદાલ સ્ટીલ, નેટકો ફાર્મા, બેયર કૉર્પસાઈન, પીએન્ડજી અને બાયોકૉન

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સ્મૉલકેપ શેર વધારો : હિંદ કૉપર, એજિસ લોજિસ્ટિક્સ, હિકલ, એચબીએલ પાવર અને બાલાજી એમિન્સ ઘટાડો : સ્મૉલકેપ શેરોમાં વિમતા લેબ્સ, વેસુવિસ ઈન્ડિયા, આલ્કિલ એમિન્સ, જય ભારત અને સનફ્લેગ આઈરન

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">