Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યા શેર તૂટ્યા તે ઉપર કરો એક નજર

Stock Update :કોરોનનો કહેર વધતા રોકાણકારોમાં ગભરાટ પણ વધી રહ્યો છે. આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ રહી છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યા શેર તૂટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 10:29 AM

Stock Update :કોરોનનો કહેર વધતા રોકાણકારોમાં ગભરાટ પણ વધી રહ્યો છે. આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ રહી છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છેજ્યારે રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા અને મેટલ શેરોમાં વધારો જોવા મળ્યો છે.

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યા શેર તૂટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટ્યા : આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને મારૂતિ વધ્યા : પાવરગ્રિડ, એસબીઆઈ લાઈફ, ટાટા સ્ટીલ, એશિયન પેંટ્સ અને ગ્રાસિમ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મિડકેપ શેર ઘટ્યા : આદિત્ય બિરલા, સીજી કંઝ્યુમર, હિંદુસ્તાન એરોન, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને જિલેટ ઈન્ડિયા વધ્યા : ગ્લેન્ડ, બીએચઈએલ, અદાણી ટ્રાન્સફર, સેલ અને એલએન્ડટી ઈન્ફોટેક

સ્મૉલકેપ શેર ઘટ્યા : મોરેપેન લેબ, સાસ્કેન ટેક, ટ્રાન્સપેક, નવકાર કૉર્પ અને મેજેસ્કો વધ્યા: કોન્ફિડેન્સ પેટ્રો, આઈનોક્સ વિંડ, ટાટા એલેક્સી, વિસાકા ઈન્ડસ્ટ્રીઝ અને એક્સિકેડ્સ ટેક્નો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">