Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

stock update : ભારતીય શેરબજાર(share market)માં આજે પ્રારંભિક તેજી દેખાઈ રહી છે . શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.

Stock Update :  પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 9:58 AM

stock update : ભારતીય શેરબજાર(share market)માં આજે પ્રારંભિક તેજી દેખાઈ રહી છે . શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. આજના કારોબારમાં ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, આઈટી, રિયલ્ટી અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજના પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ગેલ, ટાઈટન, એનટીપીસી અને એચયુએલ ઘટ્યા :એમએન્ડએમ

મિડકેપ શેર વધ્યા : સેલ, અદાણી ટ્રાન્સફર, જિંદાલ સ્ટીલ, 3એમ ઈન્ડિયા અને અપોલો હોસ્પિટલ ઘટયા : અદાણી પાવર, એબી કેપિટલ, જિલેટ ઈન્ડિયા, બેન્ક ઑફ ઈન્ડિયા અને એન્ડ્યોરન્સ ટેકનોલોજી

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સ્મૉલકેપ શેર વધ્યા : હિંદુજા ગ્લોબલ, જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, રેડિંગટન, બ્લેક રોઝ અને વક્રાંગી ઘટયા : વેબકો ઈન્ડિયા, કેઈસી, મેજેસ્કો, ડેન નેટવર્ક્સ અને એડલવાઈઝ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">