Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો જોવા મળ્યો તે ઉપર કરો એક નજર

પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટીને 57,944.63 સુધી લપસ્યો હતો જયારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 17,300 પર જોવા મળ્યો હતો. શરૂઆતી વેપારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેર વધી રહ્યા છે જ્યારે 21 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો જોવા મળ્યો તે ઉપર કરો એક નજર
symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 10:54 AM

નબળા વેશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર પણ ઘટાડો દર્શાવી રહ્યું છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ લપસીને કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી અડધા ટકાના ઘટાડાની સાથે વેપાર કરી રહ્યો છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર ઈન્ડેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે જ્યારે એફએમસીજી, મેટલ અને રિયલ્ટી શેરોમાં વધારો જોવા મળ્યો છે.

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો જોવા મળ્યો તે ઉપર કરો એક નજર

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લાર્જકેપ ઘટાડો : એચસીએલ ટેક, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા વધારો : હિંડાલ્કો, એચડીએફસી, કોલ ઈન્ડિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને મારૂતિ સુઝુકી

મિડકેપ ઘટાડો : અદાણી પાવર, અદાણી ગ્રીન, નિપ્પોન, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને ઓબરોય રિયલ્ટી વધારો : જેએસડબ્લ્યુ એનર્જી, ન્યુ ઈન્ડિયા એસ્યોર, પીએન્ડજી, આઈઆરસીટીસી અને ઈમામી

સ્મોલકેપ  ઘટાડો : એજિસ લોજિસ્ટીક્સ, બ્રાઈટકોમ ગ્રુપ, વી2 રિટેલ, સેમકોન સ્પેશલ અને ફિલ્ટેક્સ ઈન્ડિયા વધારો : અપોલો માઈક્રો સિસ્ટમ, ઈલેક્ટ્રોસ્ટીલ, એપકોટેક્સ ઈન્ડસ્ટ્રીઝ, ફિનોલેક્સ કેમિકલ્સ અને કેપ્લીન લેબ્સ

SENSEX 58000 નીચે સરક્યો સપ્તાહનાના પહેલા દિવસે એટલે કે આજે શેરબજાર(Share Market) નબળાઈ સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ(Sensex) 58,262 પોઈન્ટ પર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,363 પોઈન્ટ પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટીને 57,944.63 સુધી લપસ્યો હતો જયારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 17,300 પર જોવા મળ્યો હતો. શરૂઆતી વેપારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેર વધી રહ્યા છે જ્યારે 21 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં એચસીએલ ટેક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : Share Market : ઘટાડા સાથે થઇ સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 58000 નીચે સરક્યો

આ પણ વાંચો : SBI pension seva: SBI એ શરૂ કરી PensionSeva વેબસાઇટ , પેન્શનરો માટે એક ક્લિક પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે , જાણો વિગતવાર

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">