Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

Stock Update : આજે શેરબજારના બંને ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે પણ બજારમાં મોટો ઘટાડો દર્જ થયો હતો.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: May 03, 2021 | 10:20 AM

Stock Update : આજે શેરબજારના બંને ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે પણ બજારમાં મોટો ઘટાડો દર્જ થયો હતો. આજે સવારે ૧૦.૧૫ વાગે સેન્સેક્સ 357.75 અંક મુજબ 0.73% ટકા ઘટાડા સાથે 48,424.61 ની સપાટી ઉપર કારોબાર કરી રહ્યો છે જયારે નિફટી 89.15 અંક મુજબ 0.61% ઘટાડા સાથે 14,541.95 ના સ્તર ઉપર દેખાઈ રહ્યું છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, મેટલ, એફએમસીજી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળ્યો છે.પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટાડો : એસબીઆઈ, ટાઈટન, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક વધારો : ઓએનજીસી, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ, ડિવિઝ લેબ, સન ફાર્મા અને ટેક મહિન્દ્રા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મિડકેપ શેર ઘટાડો : એયુ સ્મૉલ ફાઈનાન્સ, અમારા રાજા, શ્રીરામ ટ્રાન્સફર, ઈન્ડિયન હોટલ્સ અને ફેડરલ બેન્ક વધારો : નેટકો ફાર્મા, અજંતા ફાર્મા, ગ્લેન્ડ, જેએસડબ્લ્યુ એનર્જી અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ શેર ઘટાડો : એસ્ટેક લાઈફ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, પેનેસિયા બાયોટેક, મણાપ્પુરમ ફાઈનાન્સ અને કેન ફિન હોમ્સ વધારો : શેરોમાં ઉષા માર્ટિન, ટાટા મેટાલિક્સ, કેપીઆર મિલ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ અને ગોદાવરી પાવર

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">