Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજાર માટે ચાલુ સપ્તાહ લાભદાયક નીવડ્યું છે. સપ્તાહ તમામ તમામ ૪ કારોબારી સત્ર દરમ્યાન બજારમાં વૃદ્ધિ નોંધાઈ છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 10:08 AM

Stock Update : ભારતીય શેરબજાર માટે ચાલુ સપ્તાહ લાભદાયક નીવડ્યું છે. સપ્તાહ તમામ તમામ ૪ કારોબારી સત્ર દરમ્યાન બજારમાં વૃદ્ધિ નોંધાઈ છે. આજે પણ બજાર સારી સ્થિતિ સાથે કારોબાર આગળ ધપાવી રહ્યું છે. ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો રસ દેખાઈ રહ્યો છે. પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : ટાટા સ્ટીલ, હિંડાલ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, એક્સિસ બેન્ક અને બજાજ ફિનસર્વ ઘટાડો : આઈશર મોટર્સ, ટાટા કંઝયુમર, વિપ્રો અને સિપ્લા

મિડકેપ શેર વધારો : અદાણી પાવર, બજાજ હોલ્ડિંગસ, આરઈસી, જુબિલન્ડ ફૂડ્ઝ અને બાયોકૉન ઘટાડો : સીજી કંઝ્યુમર, ક્રિસિલ, ઈન્ડિયન હોટલ્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સ્મૉલકેપ શેર વધારો : મોરેપેન લેબ, ચેન્નઈ પેટ્રો, કેએસબી પંપ્સ, ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ અને જિંદાલ સૉ ઘટાડો : વિમતા લેબ્સ, પેનેસિયા બાયોટેક, બીએફ ઈન્વેસ્ટમેન્ટ, બીએફ યુટીલીટીઝ અને સપંદના સ્ફૂર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">