Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજારની સપ્તાહની શરૂઆતથી દેખાતી તેજી આજે થંભી ગઈ છે. આજે સવારથી સેન્સેક્સ અને નિફટી ઘટાડો સૂચવી રહ્યા છે. આ

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 10:36 AM

Stock Update : ભારતીય શેરબજારની સપ્તાહની શરૂઆતથી દેખાતી તેજી આજે થંભી ગઈ છે. આજે સવારથી સેન્સેક્સ અને નિફટી ઘટાડો સૂચવી રહ્યા છે. આજના કારોબારમાં બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, મેટલ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છેજ્યારે એફએમસીજી અને ફાર્મા શેરોમાં વધારો જોવાને મળ્યો છે.પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટાડો : એચડીએફસી બેન્ક, એચડીએફસી, ટાઈટન, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એસબીઆઈ વધારો : વિપ્રો, બજાજ ઑટો, ડિવિઝ લેબ, ડૉ.રેડ્ડીઝ અને ઓએનજીસી

મિડકેપ શેર ઘટાડો : એયુ સ્મૉલ ફાઈનાન્સ, એલએન્ડટી ફાઈનાન્સ, આરબીએલ બેન્ક, જિંદાલ સ્ટીલ અને બાયોકૉન વધારો : મોતિલાલ ઓસવાલ, સેલ, ફેડરલ બેન્ક, અપોલો હોસ્પિટલ અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સ્મૉલકેપ શેર ઘટાડો : ઈન્ડિયામાર્ટ ઈન્ટર, એગ્રો ટેક ફૂડ્ઝ, પેનેસિયા બાયોટેક, ક્વિક હિલ ટેક અને અપોલો માઈક્રો સિસ્ટમ વધારો : સંઘિ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કૉફી, ટાટા સ્ટીલ બીએસએલ, પરસિસ્ટન્ટ અને કોન્ફિડેન્સ પેટ્રો

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">