Stock Update : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update : મજબૂત શરૂઆત છતાં શેરબજાર નજીવી વૃદ્ધિ દર્જ કરી બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 14 અંક વધીને 52,588 પર બંધ થયો હતો

Stock Update : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 5:28 PM

Stock Update : મજબૂત શરૂઆત છતાં શેરબજાર નજીવી વૃદ્ધિ દર્જ કરી બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 14 અંક વધીને 52,588 પર બંધ થયો હતો જયારે નિફ્ટીએ 26 અંક મજબૂતી સાથે 15,773 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. સેન્સેક્સે પહેલીવાર 53000 નું સ્તર પસાર કર્યું હતું. ઇન્ડેક્સમાં આજે 53,057.11 અંકની સર્વોચ્ચ સપાટી નોંધાઈ હતી.

આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો અને આઈટી શેરમાં ખરીદારી જોવા મળી છે જ્યારે એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે. આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : મારૂતિ સુઝુકી, યુપીએલ, શ્રી સિમેન્ટ, વિપ્રો, એસબીઆઈ લાઈફ અને એલએન્ડટી ઘટાડો : એશિયન પેંટ્સ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, એચયુએલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટેક મહિન્દ્રા

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મિડકેપ શેર વધારો : જીએમઆર ઈન્ફ્રા, અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન અને અદાણી બિરલા ફેશન ઘટાડો : એયુ સ્મૉલ ફાઈનાન્સ, ઈન્ફો એજ, બર્જર પેંટ્સ, ઓબરોય રિયલ્ટી અને અજંતા ફાર્મા

સ્મૉલકેપ શેર વધારો : વેંકિસ, એચએફસીએલ, જય ભારતમુરુત, જેકે પેપર અને ઓરિએન્ટ પેપર ઘટાડો : સેન્ટ્રમ કેપિટલ, આરમન ફાઈનાન્શિયલ, ફ્યુચર સપ્લાય, રિલાયન્સ ઈન્ફ્રા અને વીએસટી ટિલર્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">