Stock Update : શરૂઆતી કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update : આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર દેખાઈ રહ્યો  છે.

Stock Update : શરૂઆતી કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 10:20 AM

Stock Update : આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર દેખાઈ રહ્યો  છે. પ્રારંભિક કારોબારમાં આઈટી, ઑટો, પીએસયુ બેન્ક , ફાઈનાન્શિયલ સર્વિસ , એફએમસીજી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી છે જ્યારે ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો રસ દેખાયો છે.

શરૂઆતી કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટાડો : આઈટીસી, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી અને વિપ્રો વધારો : ટાટા સ્ટીલ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, સિપ્લા અને હિંડાલ્કો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

મિડકેપ શેર ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રીન, જેએસડબ્લ્યુ એનર્જી, હનીવેલ અને ઈમામી વધારો : એલએન્ડટી ઈન્ફોટેક, એમફેસિસ, ફ્યુચર રિટેલ, કંટેનર કૉર્પ અને મુથૂટ ફાઈનાન્સ

સ્મૉલકેપ શેર ઘટાડો : પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, સુમિતો, જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, સેલન એક્સપ્લોર અને મેગ્મા ફિનકૉર્પ વધારો : ટ્રાન્સપોર્ટ કૉર્પ, એક્સિકેડ્સ, યુએફઓ મુવિઝ, મોન્ટે કાર્લો અને સોરિલ ઈન્ફ્રા

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">