Stock Update :પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં થયો ઘટાડો , તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવ નજરે પડી રહ્યો છે.

  • Publish Date - 10:02 am, Thu, 20 May 21
Stock Update :પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં થયો ઘટાડો , તે ઉપર કરો એક નજર
Stock Update

Stock Update : ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે. આજે ફાર્મા, ઑટો, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે જ્યારે એફએમસીજી, મેટલ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દેખાઈ રહ્યો છે તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : ટાઈટન, એમએન્ડએમ, સિપ્લા, એલએન્ડટી, એચડીએફસી લાઈફ અને ડૉ.રેડ્ડીઝ
ઘટાડો : ટાટા સ્ટીલ, હિંડાલ્કો, ઓએનજીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, બ્રિટાનિયા અને કોલ ઈન્ડિયા

મિડકેપ શેર
વધારો : એન્ડયોરન્સ ટેક્નોલોજી, અદાણી ટ્રાન્સફર, બીએચઈએલ, અદાણી ગ્રીન અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી
ઘટાડો : જિંદાલ સ્ટીલ, સેલ, એલએન્ડટી ઈન્ફોટેક, ગોદરેજ પ્રોપર્ટી અને ઈન્ડિયન હોટલ્સ

સ્મૉલકેપ શેર
વધારો : શક્તિ પંપ્સ, એનએફએલ, રાષ્ટ્રિયા કેમિકલ્સ, ચંબલ ફર્ટિલાઈઝર અને ઈરકોન ઈન્ટરનેશનલ
ઘટાડો : ક્લેરિઅન્ટ કેમિકલ્સ, આઈઈએક્સ, ગોદાવરી પાવર, ટેસ્ટી બાઈટ અને સનફ્લેગ આઈરોન

Click on your DTH Provider to Add TV9 Gujarati