Stock Update : શરૂઆતી કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ બાદ તેજી નજરે પડી રહી છે. સવારે ૧૦ વજ્ઞાન અરસામાં સેન્સેક્સ ૧૦૦ અંકથી ઉપર વધારા સાથે કારોબાર કરતો નજરે પડ્યો હતો.

Stock Update : શરૂઆતી કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
શેરબજાર આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 10:20 AM

Stock Update : ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ બાદ તેજી નજરે પડી રહી છે. સવારે ૧૦ વજ્ઞાન અરસામાં સેન્સેક્સ ૧૦૦ અંકથી ઉપર વધારા સાથે કારોબાર કરતો નજરે પડ્યો હતો. આજે ઑટો, એફએમસીજી, આઈટી, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે જ્યારે ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. કરો એક નજર શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર ઘટયા : બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એલએન્ડટી, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક વધ્યા : એચયુએલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ, ગ્રાસિમ અને સન ફાર્મા

મિડકેપ શેર ઘટયા : અદાણી ટ્રાન્સફર, ફ્યુચર રિટેલ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, અદાણી ગ્રીન અને આરબીએલ બેન્ક વધ્યા : એમફેસિસ, સેલ, રેમ્કો સિમેન્ટ, જિંદાલ સ્ટીલ અને આઈજીએલ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સ્મૉલકેપ શેર ઘટયા : કલ્પતરૂ પાવર, મેઘમણી ઑર્ગેનિક, આશિયાના હાઉસિંગ, સંધવી મુવર્સ અને એગ્રો ટેક ફૂડ્ઝ વધ્યા : આરતી સરફેક્ટન, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ, એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ, માસ ફાઈનાન્શિયલ અને જિંદાલ સ્ટેનલેસ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">