Stock Update :પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત સારી દેખાઈ રહી છે. આજે બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, ઑટો, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે.

Stock Update :પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 01, 2021 | 10:23 AM

Stock Update : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત સારી દેખાઈ રહી છે. આજે બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, ઑટો, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર વધ્યા : ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રિડ, ટેક મહિન્દ્રા, આઈઓસી, યુપીએલ અને એમએન્ડએમ ઘટ્યા : ભારતી એરટેલ, હિંડાલ્કો અને એસબીઆઈ લાઈફ

મિડકેપ શેરો વધ્યા : આઈઆરસીટીસી, બીએચઈએલ, ચોલામંડલમ, સીજી કંઝ્યુમર અને શ્રીરામ ટ્રાન્સફર ઘટયા : અદાણી ગ્રીન, અપોલો હોસ્પિટલ, નેટકો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સ્મૉલકેપ શેર વધ્યા : એનએફએલ, તમિલનાડુ પેટ્રો, રાષ્ટ્રિય કેમિકલ, બટર ફ્લાય અને રેલિગેર એન્ટરપ્રાઈઝ ઘટ્યા : ઓનમોબાઈલ ગ્લોબલ, સિંપ્લેક્સ ઈન્ફ્રા, રેમકિ ઈન્ફ્રા, ગાયત્રી પ્રોજેક્ટ અને કેન્ટાબિલ રિટેલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">