Stock Update: આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર

Stock Update : આજે ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1128 પોઇન્ટ અને નિફ્ટી પણ 337 પોઇન્ટ વધીને બંધ થયો હતો.

Stock Update: આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 4:46 PM

Stock Update : આજે ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1128 પોઇન્ટ અને નિફ્ટી પણ 337 પોઇન્ટ વધીને બંધ થયો હતો. આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ અને આઈટી શેરોમાં ખરીદરી જોવા મળી હતી જ્યારે રિયલ્ટીના શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : યુપીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, શ્રી સિમેન્ટ, ટાટા સ્ટીલ, વિપ્રો, એચડીએફસી બેન્ક અને એચસીએલ ટેક ઘટયા : હિંડાલ્કો, એક્સિસ બેન્ક, એમએન્ડએમ અને ભારતી એરટેલ

મિડકેપ શેર વધ્યા : એયુ સ્મૉલ ફાઈનાન્સ, એનએચપીસી, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, એમફેસિસ અને ઑઈલ ઈન્ડિયા

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સ્મૉલકેપ શેર વધ્યા : હિંદુજા ગ્લોબલ, રેડિંગ્ટન, મોઈલ, ઈન્ટલેકટ ડિઝાઈન અને નવિન ફ્લોરાઈન ઘટયા : શારદા મોટર, એનઆઈઆઈટી, નેલકાસ્ટ, ડેલ્ટા કૉર્પ અને ફ્યુચર લાઈફ

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">