Stock Update : આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયા, તે ઉપર કરો એક નજર

Stock Update :કોરોનની કપરી પરિસ્થિતિ છતાં શેરબજારમાં સતત બીજાદિવસે તેજીનો માહોલ છવાયો હતો.

Stock Update : આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયા, તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 4:56 PM

Stock Update :કોરોનની કપરી પરિસ્થિતિ છતાં શેરબજારમાં સતત બીજાદિવસે તેજીનો માહોલ છવાયો હતો. આજે આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. એક નજર આજના ગેઈનર અને લોસર સ્ટોક્સ પર

દિગ્ગજ શેર વધ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, વિપ્રો, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ લાઈફ અને એમએન્ડએમ ઘટયા : અદાણી પોર્ટ્સ, ટાટા કંઝ્યુમર, યુપીએલ, ટાઈટન અને એનટીપીસી

મિડકેપ શેર વધ્યા : ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એબી કેપિટલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ફ્યુચર રિટેલ અને ક્રિસિલ ઘટયા : અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સફર, એસજેવીએન, હનીવેલ ઑટોમોટિવ, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

સ્મૉલકેપ શેર વધ્યા : એચઈજી, ઈલેક્ટ્રો સ્ટીલ, કેપીઆઈટી ટેક, સંદુર મેનેજર્સ અને કેર રેટિંગ્સ ઘટયા : અદાણી ટોટલ ગેસ, ઑરિએન્ટલ કાર્બન, હેમિસફેર, નાથ બાયો-જેન્સ અને આંધ્ર પેપર

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">