Stock Update: આજના કારોબાર દરમ્યાન ક્યા શેરમાં આવ્યો ઉછાળો અને કયા શેર ગબડયાં, તેની ઉપર કરો એક નજર

શેરબજાર આજે સારી સ્થિતિમાં બંધ થયું છે. આજે ઑટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે.

Stock Update: આજના કારોબાર  દરમ્યાન ક્યા શેરમાં આવ્યો ઉછાળો અને કયા શેર ગબડયાં, તેની ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 01, 2021 | 5:31 PM

Stock Update: શેરબજાર આજે સારી સ્થિતિમાં બંધ થયું છે. આજે ઑટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે. જ્યારે પીએસયુ બેન્કના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ છે. આજના કારોબાર દરમ્યાન ક્યા શેર દોડયા અને કયા શેર ગબડયાં તેની ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા: પાવર ગ્રિડ, ઓએનજીસી, યુપીએલ, શ્રી સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટ્યા: ભારતી એરટેલ

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

મિડકેપ શેર વધ્યા: આઈઆરસીટીસી, ઝિ એન્ટરટેનમેન્ટ, ભારત ઈલેક્ટ્રિક, 3એમ ઈન્ડિયા અને આદિત્ય બિરલા ફેશન ઘટયા: અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, એન્ડ્યોરન્સ ટેકનોલૉજી, બેન્ક ઑફ ઈન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સ અને યુનિયન બેન્ક

સ્મૉલકેપ શેર વધ્યા: આરષ્ટ્રિય કેમિકલ, એનએફએલ, ગ્રેવિટા ઈન્ડિયા, એમએમટીસી અને મેક્સ વેન્ચર ઘટ્યા: હિમાદ્રી સ્પેશલ, અરમાન ફાઈનાન્શિયલ, સોલાર એક્ટિવ પેપર, ગ્લોબસ સ્પિરિટ્સ અને હુહુતામકી ઈન્ડિયા

આ પણ વાંચો: SHARE MARKET: અઠવાડિયાના પ્રથમ દિવસે SENSEX 749 અને NIFTY 232 અંક ઉછળ્યા

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">