STOCK UPDATE: બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડ્યા અને કયા ગબડ્યા, તેની ઉપર કરો એક નજર

STOCK UPDATE: ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિમાં બંધ થયું છે. સેન્સેક્સ અને નિફટી બંને ઈન્ડેક્સ 2 ટકા ઉપર વૃદ્ધિ દર્જ કરવામાં સફળ રહ્યા છે.

STOCK UPDATE: બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડ્યા અને કયા ગબડ્યા, તેની ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 03, 2021 | 5:12 PM

STOCK UPDATE: ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિમાં બંધ થયું છે. સેન્સેક્સ અને નિફટી બંને ઈન્ડેક્સ 2 ટકા ઉપર વૃદ્ધિ દર્જ કરવામાં સફળ રહ્યા છે. આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, એફએમસીજી, મેટલ, રિયલ્ટી અને આઈટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે, જ્યારે ઑટોના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ છે. બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડ્યા અને કયા ગબડ્યા તેની ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા: ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, યુપીએલ અને હિંડાલ્કો ઘટ્યા: હિરો મોટોકૉર્પ, મારૂતિ સુઝુકી, બજાજ ઑટો, એમએન્ડએમ અને બીપીસીએલ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મિડકેપ શેર વધ્યા: આઈડીબીઆઈ બેન્ક, ક્યુમિન્સ, ફેડરલ બેન્ક, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને અદાણી પાવર ઘટ્યા: જેએસડબ્લ્યુ એનર્જી, આલ્કેમલ લેબ્સ, કેસ્ટ્રોલ, એન્ડ્યોરન્સ ટેક્નોલોજી અને બીએચઈએલ

સ્મૉલકેપ શેર વધ્યા: અદાણી ટોટલ ગેસ, જિંદાલ પોલિ ફિલ્મ, આલોક ઈન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રા માઈક્રોવેવ અને વેલસ્પન એન્ટરપ્રાઈઝ ઘટ્યા: ઈરકોન ઈન્ટરનેશનલ, જસ્ટ ડાયલ, એમએમટીસી, વિશ્વરાજ શુગર અને ગ્રેવિટા ઈન્ડિયા

આ પણ વાંચો: SHARE MARKET: બજારમાં સતત ત્રીજા દિવસે તેજીના પગલે SENSEXમાં 1,147 અને NIFTYમાં 326 અંકનો ઉછાળો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">