Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

Stock Update : આજના કારોબાર દરમ્યાન ઉતાર - ચઢાવની સ્થિતિ બાદ સપાટ કારોબારના અને SENSEX ૪૨ અંક વધારા સાથે બંધ થયો છે.

Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 5:40 PM

Stock Update : આજના કારોબાર દરમ્યાન ઉતાર – ચઢાવની સ્થિતિ બાદ સપાટ કારોબારના અને SENSEX ૪૨ અંક વધારા સાથે બંધ થયો છે. આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં દબાણ જોવા મળ્યુ હતું.

દિગ્ગજ શેર વધ્યા : અદાણી પોર્ટ્સ, ટાટા કૉમ્યુનિકેશન, એશિયન પેંટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ ઘટયા : પાવર ગ્રિડ, ગ્રાસિમ, આઈશર મોટર્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઈન્ડસઇન્ડ બેન્ક

મિડકેપ શેર વધ્યા : અદાણી એન્ટરપ્રાઈઝ, ગ્લેનમાર્ક, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ફ્યુચર રિટેલ અને અદાણી પાવર ઘટયા : યુનાઈટેડ બ્રુઅરીઝ, 3એમ ઈન્ડિયા, હનીવેલ ઑટોમોટિવ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને ક્રિસિલ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સ્મૉલકેપ શેર વધ્યા : એચઈજી, પેનેસિઆ બાયોટેક, શોભા, સંધવી મુવર્સ અને સિગનિટી ટેક ઘટયા: એસ્ટ્રલ પોલિ ટેક, ટીસીઆઈ એક્સપ્રેસ, વેસ્ટલાઈફ દેવ, કોસ્ટલ કૉર્પ અને પ્રિઝમ સિમેન્ટ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">