Stock Update : કરો એક નજર Top Gainer અને Top Loser સ્ટોકસ ઉપર

Stock Update : નબળી શરૂઆત છતાં બજાર તેજી દર્જ કરી બંધ થયું હતું. આઈટી અને ઑટો શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

Stock Update : કરો એક નજર Top Gainer અને Top Loser સ્ટોકસ ઉપર
Stock Update
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 4:50 PM

Stock Update : આજે સેન્સેક્સ 230 અંકની મજબૂતી સાથે 52,574 પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટીએ 63 અંકના વધારા સાથે 15,746 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. નબળી શરૂઆત છતાં બજાર તેજી દર્જ કરી બંધ થયું હતું. આજના કારોબારમાં ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક,ફાર્મા, મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં સારી ખરીદારી જોવા મળી જ્યારે આઈટી અને ઑટો શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

એક નજર Nifty50 Top Gainer અને Top Loser સ્ટોકસ ઉપર

TOP GAINERS Adani Ports        5.29% NTPC                   3.92% Titan                     1.84% SBI                        1.66% HDFC Life           1.35%

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

TOP LOSERS UPL                      -4.43% Wipro                  -1.39% Hindalco              -1.01% Tata Motors         -0.92% Maruti                   -0.85%

દિગ્ગજ શેર વધારો : એસબીઆઈ, બજાજ ફિનસર્વ અને ઈન્ડસઈન્ડ બેન્ક ઘટાડો : યુપીએલ, વિપ્રો, ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા અને હિંડાલ્કો

મિડકેપ શેર વધારો : જીએમઆર ઈન્ફ્રા, ક્રિસિલ, બીએચઈએલ, યુનિયન બેન્ક અને અદાણી ગ્રીન ઘટાડો : રાજેશ એક્સપોર્ટ્સ, ઈમામી, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને જિંદાલ સ્ટીલ

સ્મૉલકેપ શેર વધારો : સેન્ટ્રલ બેન્ક, અરમાન ફાઈનાન્શિયલ, જેકે બેન્ક, આઈઓબી અને સિગનિટિ ટેક ઘટાડો : ટીસીએનએસ ક્લોથિંગ, જય ભારતમુરૂત, ઓરિએન્ટલ કાર્બન, દિપક ફર્ટિલાઈઝર અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">