Stock Update : શેરબજારની તેજી વચ્ચે કરો એક નજર આજના ઉતાર – ચઢાવ ઉપર

Stock Update : ભારતીય શેરબજાર( share market) આજે પ્રારંભિક કારોબારમાં સારી સ્થિતિ સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સમાં ૩૦૦ જયારે નિફ્ટી માં ૮૫ અંકનો વધારો દેખાયો છે.

Stock Update  : શેરબજારની તેજી વચ્ચે કરો એક નજર આજના ઉતાર - ચઢાવ ઉપર
SYMBOLIC IMAGE
Follow Us:
| Updated on: Jun 03, 2021 | 10:37 AM

Stock Update : ભારતીય શેરબજાર(share market) આજે પ્રારંભિક કારોબારમાં સારી સ્થિતિ સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સમાં ૩૦૦ જયારે નિફ્ટી માં ૮૫ અંકનો વધારો દેખાયો છે. આજે ફાર્મા, ઑટો, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, એફએમસીજી અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. બજારની તેજી વચ્ચે કરો એક નજર આજના Stock Updates ઉપર

દિગ્ગજ શેર વધારો : ટાઈટન, રિલાયન્સ, પાવરગ્રિડ, કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા મોટર્સ અને ઓએનજીસી ઘટાડો : બજાજ ઑટો, યુપીએલ, સિપ્લા, નેસ્લે ઈન્ડિયા, ટેક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેન્ક

મિડકેપ શેર વધારો : મુથૂટ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સફર, ક્રિસિલ અને જેએસડબ્લ્યુ એનર્જી ઘટાડો : બાયોકૉન, ભારત ફોર્જ, બર્જર પેંટ્સ, આલ્કેમ લેબ અને એબીબી ઈન્ડિયા

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સ્મૉલકેપ શેર વધારો : સ્નોમેન લૉજીસ્ટિક્સ, બ્લેક રોઝ ઈન્ડસ્ટ્રીઝ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, કીરી ઈન્ડસ્ટ્રીઝ અને વેસ્કોન એન્જીનિયર ઘટાડો : પેનેસિયા બાયોટેક, સાલસર ટેક્નો, આઈઆરબી ઈન્ફ્રા, સેન્ચ્યુરી એન્કા અને પ્રિવી સ્પેશલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">