STOCK UPDATE : એક નજર આજના TOP GAINERS અને TOP LOSER શેર્સ ઉપર

STOCK UPDATE :વેચવાલીના પગલે ભારતીય શેરબજાર(SHARE BAJAR) આજે મોટા ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 1145 અને નિફટી ૩૦૬ અંક ગગડીને બંધ થયા છે.

STOCK UPDATE : એક નજર આજના TOP GAINERS અને  TOP LOSER શેર્સ ઉપર
Stock Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 22, 2021 | 4:40 PM

STOCK UPDATE :વેચવાલીના પગલે ભારતીય શેરબજાર(SHARE BAJAR) આજે મોટા ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 1145 અને નિફટી ૩૦૬ અંક ગગડીને બંધ થયા છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા અને એમ એન્ડ એમના શેરમાં સૌથી વધુ 4% ઘટાડો થયો છે. આ સિવાય ઈન્ડસઇન્ડ બેન્ક, ટીસીએસ અને એસબીઆઈના શેરમાં પણ 3% નો ઘટાડો થયો છે. બીજી તરફ ઓએનજીસી, કોટક મહિન્દ્રા અને એચડીએફસી બેંકના શેર થોડો ફાયદા સાથે બંધ થયા છે. એક્સચેન્જમાં 3,179 શેરોમાં સોદા થયા હતા જેમાં 1,039 શેરો વધ્યા હતા અને 1,984 ઘટ્યા હતા.

રોકાણકારોએ આઇટી, બેંકિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં ભારે વેચાણ કર્યું હતું. પરિણામે આઇટી ઇન્ડેક્સ 736 પોઇન્ટ મુજબ 2.89% ઘટીને 24,766.45 પર બંધ થયો છે. નિફ્ટી ઈન્ડેક્સ પણ 306 પોઇન્ટ તૂટીને 14,675.70 પર બંધ રહ્યો હતો. મેટલ શેરોમાં ખરીદીને કારણે ઇન્ડેક્સ 57 અંક વધીને 3,609.10 ના સ્તર પર બંધ રહ્યો છે. હિન્દુસ્તાન કોપરના શેર સૌથી વધુ 14% સુધી વધીને બંધ થયા છે.

NIFTY 50 ઇન્ડેક્સમાં ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહયા હતા

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

TOP GAINERS

Company Name Last Price % GAIN
ADANI PORTS 673.8 3.11
JSW STEEL 406.1 2.64
HINDALCO 316.1 2.63
TATA STEEL 684.55 2.07
ONGC 106.3 1.14

TOP LOSERS

Company Name Last Price % LOSS
M&M 837.1 -4.79
 Dr Reddys Labs 4,469.25 -4.53
TECH. MAHINDRA 950.7 -4.35
ITC 207.05 -4.12
INDUSIND BANK 1,022.90 -4.03

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">